સમાચાર

ભરવાડ પરિવારના ત્રણ સભ્યોને મીઠાની ફેકટરી ભરખી ગઈ, દીકરીની સામે જ માતા-પિતા અને બહેન દટાયા, 3 બાળકો વેરવિખેર થયા

હળવદની જીઆઇડીસીમાં દીવાલ પડી જતા મોતને ભેટેલા ૧૨ લોકોમાં ૯ લોકો તો માત્ર બે પરિવારના જ સભ્યો છે. તેમાં એક પરિવારના છ લોકો અને બીજા પરિવારના ત્રણ લોકોનો સમાવેશ થાય છે. જે ત્રણ લોકો મોતને ભેટી ગયા છે તે પરિવાર તો એક દિવસ પહેલા જ તેના વતનથી હળવદ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દંપતી સહિત […]

સમાચાર

અમદાવાદમાં લાઇવ પાણીપૂરીનું મશીન લોન્ચ થયું, 5 જાતની અલગ અલગ પૂરી અને 5 પ્રકારના અલગ પાણી, live બનતા જોવો પાણીપુરીને…

જયારે પણ પાણીપૂરીની વાત આવે ત્યારે દરેકનું મન એ ખાવા માટે લલચાતું હોય છે, પરંતુ તેની સામે ગુણવત્તા અને શુદ્ધતાનો સવાલ પણ આવતો હોય છે, ત્યારે અમદાવાદ શહેરની એક કંપનીએ સૌપ્રથમ વાર પાણીપૂરી બનાવવાનું લાઈવ મશીન બનાવ્યું છે, જેમાં ગ્રાહકની સામે જ આ લાઈવ મશીનમાં પાણીપૂરીની પૂરી બની જશે અને ગ્રાહક જાતે જ મશીન વડે […]

સમાચાર

ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજારતો, પીડિતાના પતિને છૂટવા ન દેવાની ધમકી પણ આપી

જૂનાગઢની એક સગર્ભાના કપડાં કઢાવી તેના ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપીને એક શખ્સે સગર્ભા પર બે વખત દુષ્કર્મ આચર્યું હતું. પિડીતાનો પતિ જેલમાં હતો તેને છૂટવા ન દેવાની ધમકી પણ આરોપીએ આપેલી હતી. જૂનાગઢના મધુરમ બાયપાસ પાસે રહેતી એક ૨૨ વર્ષીય પરિણીતાનો પતિ અત્યારે જેલમાં જ છે. આથી મધુરમ બાયપાસ પાસેજ બાલાજી એપાર્ટમેન્ટ નજીક […]

સમાચાર

આજે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર થયા, જાણો તમારા શહેરના આજના રેટ

છેલ્લા ૪૨ દિવસથી પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર બ્રેક લાગી ગઈ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે ૧૯મી મે ૨૦૨૨ના રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ અપડેટ કરી નાખ્યા છે. દેશભરમાં આજે ગુરુવારના રોજ સતત ૪૩મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. […]

સમાચાર

ટેન્કરમાં ફસાયેલા ડ્રાઈવર-ક્લીનરને બચાવવા પોતાનો ડાન્સ મૂકીને દોડ્યો યુવક, ત્યારે જ ટ્રકે ટક્કર મારી

આ અકસ્માત ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર બોરીકુઆન-ગોજ્યા ગામ પાસે થયો હતો. મંગળવારે ઘરે માંગલિક કાર્યક્રમમાં વરરાજા ડીજે બીટ પર મિત્રો સાથે ડાન્સ કરી રહ્યો હતો. ત્યારે ઘરની સામે હાઇવે પર એક ટેન્કર પલટી મારી ગયું હતું. વરરાજા વિનોદ મેઘવાલ (25) ટેન્કરમાં ફસાયેલા ડ્રાઈવર અને તેના સહાયકને મદદ કરવા દોડ્યા હતા. વિનોદ બંનેને બહાર કાઢવાનો […]

સમાચાર

અમદાવાદના રાજપૂત સમાજના બ્રેન ડેડ યુવકે મૃત્યુ પછી પણ બીજા લોકોને નવું જીવન, સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતિ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી કહે છે કે અમારી સેવામાં 61મું અંગદાન મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે. સુમિત સિંહ રાજપૂતના પિતા અને તેમના સમગ્ર પરિવારે 5 જરૂરિયાતમંદ લોકોને અંગદાન માટે પુનર્જીવિત કરવામાં સફળતા મેળવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન માટે સભાન બનેલા યુવાન પુત્રના અંગો મદદરૂપ થાય તે હેતુથી રાજપૂત સમાજના બ્રેઈનડેડ યુવકનું દાન કરવામાં […]

સમાચાર

પ્રિ-મોન્સૂન પ્લાન તૈયાર કરવા માટે મામલતદારને આદેશ, અતિવૃષ્ટિ-વાવાઝોડા સમયે ક્વિક રિસ્પોન્સ ટીમ તૈયાર રખાશે

જૂનના પ્રથમ સપ્તાહ બાદ વરસાદની સંભાવના છે. આ સાથે જ મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન પ્લાન તૈયાર કરવા માટે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારે વરસાદ, તોફાન કે પૂરની આફતોના કિસ્સામાં ક્વિક રિસ્પોન્સ ટીમો, આશ્રયસ્થાનો અને તરવૈયાઓને ગોઠવવા સૂચનાઓ આપવામાં આવી હતી. મામલતદાર કચેરીઓને 1 જૂનથી તાલુકા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રો શરૂ કરવાનો […]

સમાચાર

મોંઘવારીમાં વધુ એક ઉછાળો, LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ગેસના બાટલાની કિંમત હવે થઇ…

સતત મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો પર વધુ એક મોંઘવારીએ તબાહી મચાવી છે. આ એવા સમાચાર છે જે ગૃહિણીનું બજેટ વધુ બગાડશે. એલપીજીના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. આ ભાવ વધારા બાદ હવે ગેસની કિંમત 1000 રૂપિયાને પાર થઈ ગઈ છે. સતત મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો પર વધુ એક મોંઘવારીએ તબાહી મચાવી છે. […]

સમાચાર

અસમમાં પૂરથી મચી ગયો હાહાકાર, તસ્વીરો જોઇને સૌ કોઈ લોકો હચમચી ઉઠશે, 4 લાખ લોકો પ્રભાવિત થયા, ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર

અસમમાં ખુબ જ ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ જોવા મળી છે. લાખો લોકો પૂરથી પ્રભાવિત થઈ ગયા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસમના મુખ્યમંત્રી હિમંત બિશ્વા શર્મા સાથે ફોન પર વાતચીત કરેલી હતી. તેમણે કેન્દ્ર સરકાર તરફથી દરેક પ્રકારની મદદ કરી આપવાની ખાતરી કરી છે. વરસાદને સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધી ૮ લોકોના મોત […]

સમાચાર

હિરોઈનનો સુસાઈડ કેસ: વીડિયો ચેટ ચાલુ હતીને 26 વર્ષની એક્ટ્રેસે કેમેરા સામે પંખે લટકીને આત્મહત્યા કરી લીધી

કેરળમાં પોતાનું ઘર હોવા છતાં શેરીન ભાડાના મકાનમાં રહેતી હતી, 26 વર્ષીય ટ્રાન્સ મૉડલ અને અભિનેત્રી શેરિન સેલિન મેથ્યુ મંગળવાર, 17 મેના રોજ કેરળના ચક્કારમ્બુ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. અને પોલીસના જણાવ્યા અનુસાર શેરીનનો મૃતદેહ પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. શેરીનના રૂમમેટ્સે પોલીસને જણાવ્યું હતુંકે શેરીએ ઘણી મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. […]