રાજ્ય માટે આવતા 48 કલાક ખૂબ જ ભારે આ વિસ્તારમાં તૂટી પડશે મેઘરાજા… એક સાથે ત્રણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આ વિસ્તારમાં હવે તાંડવ મચશે…

રાજ્યમાં હાલ ચારે તરફ વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી જાહેર કરી છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આની અસર સીધી જ રાજ્ય પર પડી છે જેના કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દીધી છે.

11 ઓગસ્ટના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો આ સાથે ૧૨ ઓગસ્ટના દિવસે પણ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે અને હવામાન વિભાગે આગાહી પણ જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહીસાગર પંચમહાલ દાહોદ કચ્છ આ વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

જ્યારે વલસાડ ડાંગ નવસારી સુરત દ્વારકા જામનગર રાજકોટ અરવલ્લી વડોદરા ખેડા ગાંધીનગર અમદાવાદ જેવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે. આ ઉપરાંત કચ્છ દ્વારકા મોરબી ભાવનગર જામનગર ભરૂચ નર્મદા છોટાઉદેપુર મહીસાગર દાહોદ પંચમહાલ અમદાવાદ ખેડા અરવલ્લી ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા દીવ અમરેલી પોરબંદર રાજકોટ દાદરા નગર હવેલી દમણ વલસાડ નવસારી ડાંગ ગીર સોમનાથ જુનાગઢ જેવા વિસ્તારમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી જાહેર કરી છે.

અરબી સમુદ્રમાં એક નહીં પણ બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે બંગાળની ખાડીમાં પણ સાયકોલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં પહોંચ્યું છે જેના કારણે ઉત્તર પૂર્વ અરવિંદ સમુદ્ર ઉપર એક નવી લો પ્રેશર સિસ્ટમ બની છે આગામી 48 કલાક આલો પ્રેસર પશ્ચિમ તરફ આગળ વધશે તેવી શક્યતા છે.

આ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતમાં 12 ઓગસ્ટ થી લઈને સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે આ સાથે મહેસાણા અરવલ્લી પાટણ આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. આગામી 48 કલાક રાજ્યમાં હળવા થી લઈને મધ્યમ વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

ખાસ કરીને તમને જણાવી દો તો હવામાં વિભાગ અત્યારે વરસાદને લઈને ખૂબ જ એલર્ટ મોડમાં આવી ગયું છે કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અત્યારે રાજ્યના ડેમો પણ ઓવર ફ્લો થઈ રહ્યા છે અને નીચેવાળા વિસ્તારોને પણ જાહેર કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *