13 કરોડની રોલ્સ રોયલ કારમાં મુકેશ અંબાણી તેની પુત્રી ઈશા અંબાણી અને તેના બે જોડિયા બાળકોને ઘરે લાવ્યા, જોઈને તમારી આંખોમાં પણ અંધારા આવી જશે…

મિત્રો તમે બધા ભારતીયોમાંથી સૌથી વધારે ધનવાન વ્યક્તિ જેવા કે મુકેશ અંબાણીને તમે સૌ લોક ખૂબ જ સારી રીતે ઓળખતા જ હશો મુકેશ અંબાણી અને તેમનું પરિવાર હંમેશા પોતાની રોયલ લાઇફ સ્ટાઇલને કારણે ખૂબ જ વધારે પ્રમાણમાં લોકોની સામે ચર્ચામાં રહેતું હોય છે મુકેશ અંબાણી અને નીતા અંબાણી એક ની એક દીકરી છે.

તેનું નામ ઇશા અંબાણી છે ઈશા અંબાણીને થોડાક સમય પહેલા બે જુડવા બાળકો ને જન્મ આપ્યો હતો. તેમજ ગઈકાલે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી સાંભળે ફરી એકવાર તેના ઘરે પાછી આવી હતી ગઈકાલે અંબાણી પરિવાર એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો ઇશા અંબાણી,

અને તેના બંને જોડવા બાળકોને જોઈને મુકેશ અંબાણી અને નીતા અંબાણી ખૂબ જ વધારે પ્રમાણમાં ખુશ દેખાતા હતા. તેમજ દીકરીને ઘરે આવવાની ખુશીમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી ચહેરા પર કંઈક અલગ જ ખુશી જોવા મળી રહી હતી. તેમજ તમને જાણ ન હોય તો અમે જણાવી દઈએ કે ગઈકાલે આ અંબાણી પરિવારના ફંકશનમાં એક રોલ્સ રોયલ કાર પણ ત્યાં જોવા મળી આવી હતી.

મિત્રો તમે જણાવી દઈએ કે મુકેશ અંબાણી પાસે એક થી એક જોરદાર ગાડીઓનું એક ખૂબ જ કલેક્શન છે થોડાક સમય પહેલા જ અંબાણી પરિવાર દ્વારા એક ત્રીજા રોયલ ગાડી ખરીદી હોય તેવું જોવા મળી રહ્યું હતું. તેમજ આ રોલ ગાડી દેશની સૌથી મોંઘામાં મોંઘી ગાડી ગણવામાં આવે છે જેને લગભગ અમુક લોકોએ જોઈ પણ નહીં હોય.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

તેમ જ તે સમયે તે ગાડીને જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા મળતી માહિતી અનુસાર આ ગાડી એક કરોડો રૂપિયાનો હશે ગાયકાયે ફંકશનમાં રોલ્સ રોયલ ગાડી જોઈને ત્યાં જ હાજર તમામ લોકો ગાડીને જોવા માટે ચાલ્યા ગયા હતા. તેમજ માહિતી મળી આ અનુસાર આ ગાડી લગભગ લગભગ 13.14 કરોડ રૂપિયાની હોય તેવું માનવામાં આવે છે.

તેમજ આ અંબાણીના ફંકશનમાં જોવામાં આવતી આ ગાડી ની કિંમત આશરે 6.8 કરોડ રૂપિયાની છે તેવું જાણવામાં આવ્યું છે તેમજ મુકેશ અંબાણીના આ ખૂબ જ મોંઘી ગાડીનું નંબર પ્લેટ 0001 છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *