બોલિવૂડ

30 વર્ષ પહેલા આ હિરોઈને બોલ્ડ સીન આપીને સૌને ચૌકાવી દીધા હતા..આજે ઓળખવી પણ મુશ્કેલ છે..

90ના દાયકા દરમિયાન જ્યારે હિરોઈને બોલ્ડ સીન આપે ત્યારે કઈક વાંતજ અલગ હતી. અને આવીજ એક હિરોઈન હતી શીલ્પા શીરોડકર જેણે 20 વર્ષની ઉમંરમાંજ બોલીવુંડમાં ડેબ્યું કર્યું હતું. તેણે બોલીવુંડનીઘણી પ્રખ્યાત ફિલ્મોમાં કામ કર્યું છે. અને બોલ્ડ સીન પણ તેણે તેટલાજ આપ્યા છે. પરંતુ જ્યારે તેના લગ્ન થઈ ગયા. ત્યારબાદ તેણે બોલીવુંડમાં ફિલ્મો આપવાની બંધ કરી દીધી હતી.

1889માં શિલ્પા શિરોડકરે ભ્રષ્ટાચાર ફિલ્મ દ્વારા તેના કરીયરની શરૂઆત કરી હતી. અને તે સમયે પણ તેણે મિથુંન ચક્વતી સાથે કામ કર્યું. આ ફિલ્મમાં તેણે પારદર્શી સાડી પહેરીને સૌ કૌઈને ચોકાવી દીધા હતા. જોકે હાલ તેની ઉંમર વધી જવાને કારણે તેને ઓળખવી પણ ખુબ મુશ્કેલ છે. શિલ્પાને એક્ટીંગ વારસામાં મળી હતી. કારણકે તેની માતા પણ મરાઠી ફિલ્મોમા કામ કરતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shirodkar (@shilpashirodkar73)

10 વર્ષના ફિલ્મી કરીયરમાં શિલ્પાએ અમિતાભ બચ્ચન, ગોવંગ અને અક્ષય કુમાર જેવા એક્ટરો સાથે પણ કામ કર્યુ હતું. જોકે તેની અમુક ફિલ્મો ખાસ ચાલી ન હતા. અને તે ફિલ્મો ફ્લોપ થવાને કારણે તેનું કરીયર પણ દાવ પર લાગી ગયું હતું…અને સમય જતા પછી તેણે 2000માં લગ્ન કરી લીધા હતા. આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે તેણે યુકેમાં રહેતા એક બેંકર સાથે લગ્ન કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shirodkar (@shilpashirodkar73)

જોકે લગ્ન બાદ તેણે બોલવુંડમાંથી તો વિદાય લીધા સાથેજ તેણે દેશ પણ છોડી દીધો..અને લગ્ન પછી તે લંડનમાં રહેવા લાગી હતી. શિલ્પા બાદ તેની બહેન નમ્રતા શિરોડકરે પણ બોલીવુંડમાં એન્ટ્રી લીધી હતી. અને તેણે ફિલ્મોમાં ખુબ ધૂમ મચાવી હતી. જોકે મહત્વનું છે કે નમ્રતા શિરોડકર પૂર્વ મિસ ઈન્ડિયા રહી ચુંકી છે. અને મીસ ઈન્ડિયા બન્યા પછી તેણે બોલીવુંડમાં એન્ટ્રી કરી હતી.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *