50 લોકો થી ભરેલી આખી બસ અચાનક જ ખીણમાં ખાબકી, 500 મીટર ઊંડી ખીણમાં બસ ખાબકતા 25 લોકોના ઘટના સ્થળે જ મોત, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આવડો મોટો અકસ્માત ક્યારેય નહીં સર્જાયો હોય…

ઉતરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં મંગળવારના રોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જ્યાં આખી જાનૈયાઓથી ભરેલી બસ મોડી રાત્રે 500 મીટર ઊંડી ખીણમાં ખાબતી હતી હરિદ્વારના લાલઠાંગથી કારાગાવ આ બસ જઈ રહી હતી અને સીમળી ગામ પાસે બસ ચાલકે બસ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને આખી બસ 500 મીટર ની ખીણમાં ખાબકી હતી.

આ સમગ્ર અકસ્માત ગઢવાલ જિલ્લામાં બીરખાલ વિસ્તારમાં રાત્રે 8:00 વાગે આસપાસ આકસ્માત સર્જાયો હતો. જ્યાં રાત હોવાને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં ખૂબ જ મુશ્કેલી આવી રહી હતી ઘટનાની જાણ થતા જ તરતો તરત જ સ્થાનિક લોકો ઘટના સહ પહોંચ ગયા હતા અને તેમણે લોકોને મદદ કરી હતી અંધારું હોવાને કારણે મૃતદેહ અને ઘાયલ અને મોબાઇલની ફેસલાઈટ થી શોધવામાં આવ્યા હતા.

સ્થાનિક લોકોએ આ સમગ્ર ઘટનાની જાણ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને આ ઘટનાના સમાચાર મળતા જ પોલીસ નો આખો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો રાજ્યના ડીજીપી અશોકકુમારના જણાવ્યા અનુસાર આ બસમાં લગભગ 50 લોકો સવાર હતા પોલીસ અધિકારીઓ સહિત એસબીઆરએફની ટીમે અત્યાર સુધીમાં 21 લોકોને રેસ્ક્યુ કર્યા હોય તેવી જાણકારી મળે છે.

ઘાયલોને પોલીસ અધિકારીઓ તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડીને લઈ ગયા છે. રાત્રે લગભગ એક વાગે આસપાસ ઉતરાખંડ પોલીસે જણાવ્યું કે નવ લોકોને આવ્યું છે જ્યારે છ લોકોને ઘાયલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જેમાંની એકની હાલત અત્યારે વધુ ગંભીર જણાવી રહી છે તેના ઈલાજ માટે કોર્ટ દ્વારા રીફર કરવામાં આવ્યું છે જ્યારે બે લોકોની નાની મોટી સામાન્ય ઇજા પહોંચી છે.

રાતના અંધારમાં બનેલો આ બનાવને કારણે પોલીસ અધિકારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો બુધવારે સવાર સુધી બાકીના લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઉતરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધાર્મીએ પણ આ સમગ્ર દૂધ ઘટના વિશે શોખ વ્યક્ત કર્યો છે તેમણે ફોન કરીને ત્યાંના અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાઓની સ્થિતિ જાણવા અને તાત્કાલિક ધોરણે ઝડપી કાર્યવાહી થાય તેના માટે વાતચીત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *