અર્પિતા ના ઘરના ટોયલેટ માંથી હાથ આવી એવી વસ્તુ કે અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા અને તેને ગણવા માટે મશીનો લાવવા પડ્યા… Gujarat Trend Team, July 28, 2022 એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) બુધવારના રોજ શિક્ષણ ભરતીમાં કોલકત્તાની આસપાસના ત્રણ સ્થળોમાં બરોડા પાડ્યા હતા અને આ સમગ્ર દરમિયાન ઈડીએ અર્પિતા મુખરજી ના બેલધરીયા સહિત અન્ય પ્લેટોમાં લગભગ પાંચ કિલો સોનું અને 29(28.90) કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ સમગ્ર રોકડ રકમની ગણતરી કરવામાં એડીની ટીમને 10 કલાકનો તો સમય લાગ્યો હતો. ચોક આવનારી વાત તો એ છે કે અર્પિતા મુખરજીના ફ્લેટમાં આ પૈસા ટોયલેટમાં છુપાવવામાં આવ્યા હતા હકીકતમાં તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) તાજેતરમાં શિક્ષણ ભરતી કૌભાંડ સંબંધિત પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી સરકારની મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી હતી. અર્પિતા મુખરજી સાથે પાર્થ ચેટરજી ખૂબ જ નજીક મનાય છે. ફક્ત પાંચ દિવસ માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) તે અર્પિતાના ફ્લેટમાંથી 21 કરોડ રોકડા અને કેટલીક કિંમતી વસ્તુઓ મળી આવી હતી જ્યારે અર્પિતા મુખરજીની ધરપકડ 23 જુલાઈ એએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) હે કરી હતી. આ બાજુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) તે કાર્યવાહી બાદ વિપક્ષે પાર્ટી ટીએમસી પર પાર્થ ચેટરજીને કેબિનેટ મંત્રી માંથી હટાવવાની માંગણી પણ કરી હતી એટલું જ નહીં… શિક્ષણ ભરતી કુંભાંડ માને ટ્રેનની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ પશ્ચિમ બંગાળ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ ધારાસભ્ય માનેક ભટ્ટાચાર્યની પણ હાલ અત્યારે પૂછપરછ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ બુધવારના રોજ કોલકાતામાં રાજગંગા અને બેલઘેરિયામાં અર્પિતા મુખરજીની કથા મિલકતો ઉપર દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન સંપત્તિઓનો ખુલાસો પૂછપરછ દરમિયાન થયો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) ને ફ્લેટમાં અંદર જવા માટે દરવાજો તોડવો પડ્યો હતો અને કારણ કે એજન્સીની આની ચાવીઓ મળી ન હતી કીડી ના અધિકારીઓએ ન્યુઝ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમને કોમ્પ્લેક્સના ફ્લેટમાંથી ખૂબ જ સારી એવી રકમ મળી આવી હતી રકમ એટલી વધારે હતી કે રોકડ ગણવા માટે ત્રણ નોટ ગણવાના મશીન પણ લગાવવામાં આવ્યા હતા. સમાચાર