૮ વર્ષની બાળકી એ મૃતક માતાને લખ્યો એવો પત્ર કે વાંચીને સૌ કોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડયા…
રાજસ્થાન ની એક ડોક્ટર માતાએ ત્રણ દિવસ પહેલા દુનિયાને અલવિદા કરી દીધી હતી ત્યારે તેની આઠ વર્ષની નાની બાળકી હું એક ચોંકાવનારો પત્ર સામે આવ્યો છે જેમાં બાળકી એમ જે લખ્યું છે તે વાંચીને તમારી આંખમાં પણ આસુ આવી જશે. ૮ વર્ષની બાળકી લખ્યું છે કે મારી માતા આખી દુનિયાની સૌથી પ્યારી માતા હતી મારી માતા મારા માટે એક વરદાન સ્વરૂપ હતી હું તને અત્યારે ખૂબ જ યાદ કરું છું.
હું મારી માતાને યાદમાં ત્યારે રડતી નથી કારણ કે જો હું રહી છે ત્યારે તમારા પરિવારના લોકો પણ મારી સાથે રમવા લાગશે હું મારી માતાને પાંચ નામથી બોલાવતી હતી. શાંભવી રાજસ્થાનના ડોક્ટર અર્ચના શર્મા ની દીકરી છે ડોક્ટર અર્ચના શર્મા ની સામે એક હત્યાનો ગુનો નોંધાયો હતો અને બાદમાં જેલ જવાના ડરથી પોતે આત્મહત્યા કરી લીધી હતી. ડોક્ટર અર્ચના ત્રણ દિવસ પહેલાં જ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
એક ગર્ભવતી મહિલાના મોત બાદ પોલીસે તેની સામે એક હત્યાનો ગુનો નોંધ્યો હતો ડોક્ટર અર્ચના ને લાગ્યું હતું કે હવે તે જેલ જશે અને સજા મળશે તેના ઘરેથી ડોક્ટર અર્ચના શર્માએ ડિપ્રેશનમાં આવીને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના લોકો હજુ સુધી અસરમાંથી બહાર આવી શક્યા નથી પરિવારના લોકોને ખૂબ મોટો આઘાત લાગ્યો છે. અર્ચના શર્માની દીકરીએ પોતાની માતાને યાદ માં એક ભાવ પત્રક શેર કર્યો છે.
માતાના નામનો આ પત્ર વાંચીને અત્યારે સૌ કોઈ લોકો ભાવ થઈ રહ્યા છે જ્યારે આ પત્ર અર્ચના શર્મા ના પતિ સુમિત ઉપાધ્યાયએ આ પત્ર વાંચ્યો ત્યારે તે પણ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતા. તને આગળ કહ્યું કે જ્યારથી અડદના મૃત્યુ થયું છે ત્યારથી તે ક્યારેક દાદા ને કાતો દાદી ને પત્ર લખતી રહે છે.
શાંભવી અત્યારે પોતાના મામાના ઘરે રહે છે. શાંભવી સારસંભાળ તેની માસી કરી રહી છે. ડોક્ટર અર્ચના પતિ સુમિતે આગળ કહ્યું કે કે આ પત્ર તેણે ઝારખંડમાં રહેતા મિત્ર એ શેર કર્યો હતો આ લેટર તેણે સોશિયલ મીડિયા પર શેર કરતા જ ડોક્ટર સુમિત વાંચીને ચોંકી ગયા હતા.
તમને જણાવી દઈએ કે ડોક્ટર અર્ચના શર્માએ સ્ત્રી રોગના વિશેષજ્ઞ હતા તે મેડિકલ કોલેજ નામ ગુજરાતના પ્રોફેસર પણ હતા. વધુમાં ડૉ સુમિતાબેન જણાવ્યું કે અર્ચના શર્માએ પોતે એક ગોલ્ડ મેડાલિસ્ટ પણ હતા એક ખૂબ જ સારા સર્જન પણ હતા. યુવતીની હત્યા બાદ લોકોએ ધમકીઓથી પરેશાન અને જેલ જવાના ડરથી અર્ચના શર્માએ ડિપ્રેશનમાં આવીને આ કામ કર્યું હતું તેઓ પતિ નું કહેવું છે અને અર્ચના શર્માએ પોતાની સુસાઇડ નોટમાં લખી પણ હતું કે મારી આ મોજ મારી નિર્દોષતા સાબિત કરી શકે છે.
આગળ તમને જણાવી દઈએ કે આ ઘટના બન્યા બાદ આખા દેશમાં તમામ ડોક્ટરો આંદોલન પર ઊતરી આવ્યા છે રાજસ્થાન નાડોલ કેવું છે કે ગુનેગારો પર અત્યારે સખ્તને સખ્ત કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. બીજી તરફ તમે વાત કરીએ તો ઝારખંડમાં શનિવારના રોજ સરકારી દવાખાના અને ખાનગી દવાખાના ડોક્ટરો દર્દીઓને તપાસે નહીં અને આ સાથે મધ્યપ્રદેશમાં પણ અને આવા અનેક રાજ્યોમાં આંદોલનો ચાલી રહ્યા છે.