સમાચાર

મેહસાણામાં આ ખેડૂતે ૧૨ વિઘા જમીન પર ખેતી કરીને લાખોની કમાણી કરી -જાણો કેવી રીતે

દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન માં મહેસાણા બોર ની ખુબ જ માંગ છે, તાજેતર માં થયેલા માવઠા ને કારણે ગયા વર્ષ ની સરખામણી માં આ વર્ષે ખેડૂતો ને બોર ની કિંમત માં ખુબ જ માર પડ્યો છે, ગયા વર્ષે ખેડૂતો એ ૭૦૦ થી ૮૦૦ રૂપિયા ભાવ મળ્યો હતો.

આ જિલ્લા ના ખેડૂતો હવે બગાયતી ખેતી તરફ વળ્યાં છે મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામના ખેડૂત હવે બાગાયતી ખેતી કરીને લાખો રૂપિયા કમાય છે. લગાનજ્ ગામના આ ખેડૂતો બાગાયતી ખેતી કરીને ડબ્બ્લ પ્રમાણમાં બોર ની ખેતી કરે છે. ખાસ કરી ને શિયાળા માં ઉતરાયણ ના પર્વ પર બોર ની ખુબ જ માંગ રહે છે એ સમયે આ ખેડૂત રમેશભાઈ એ ૧૨ વિઘા ની જમીનમાં ૧૫૦૦મણ બોર નું ઉત્પાદન કર્યું હતું..૩૫૦ રૂપિયા નો ભાવ મળવાથી ખેડૂતો હમણાં ખુબ જ ખુશ છે.

દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન જેવા રાજ્યો ના મહેસાણા ના બોર ની ખુબ જ માંગ છે. તાજેતર માં થયેલા માવઠા ને કારણે ગયા વર્ષ ની સરખામણી માં આ વર્ષે ખેડૂતો ને બોર ની કિંમત માં ખુબ જ માર પડ્યો છે, ગયા વર્ષે ખેડૂતો એ ૭૦૦ થી ૮૦૦ રૂપિયા ભાવ મળ્યો હતો. પણ એક વર્ષે ૩૫૦ રૂપિયા મળી રહ્યા છે. બગાયતી ખેતી ના લીધે ખેડૂતો ને ખુબ જ ફાયદો મળી રહ્યો છે આથી બીજા ખેડૂતો પણ આ ખેતી તરફ વળ્યાં છે.

રમેશભાઈ કેટલા વર્ષો થી મહેસાણા જિલ્લાના લગાજ ગામ માં બગાયત ની ખેતી કરીને બસ મોટી રકમ કમાઈ રહ્યા છે. શિયાળાની ઋતુમાં લગભગ પંદરસો મિલિયન બોર ઉગાડવામાં આવે છે અન્ય રાજ્યમાં પહોંચાડવામાં આવે છે આ ખેડૂત પરિવાર આજે આ બાગાયતી ખેતી કરીને ખુબ જ સમય છે અને ખૂબ જ ખુશ છે.

વર્ષોની પરંપરા ને કાયમ રાખીને આ ખેડૂત પરિવાર આ બાગાયતી ખેતીમાં વિશ્વાસ રાખે છે અને મહેસાણા સિવાય અન્ય રાજ્યોમાં પણ આ બોર ની ખુબ જ માંગ છે અને લોકો આ બોરની ખૂબ જ ચાહ થી મજા માણે છે આમ મહેસાણાના નાનકડા ગામનો આ ખેડૂત પરિવાર હાલ બોરની ખેતી કરી લાખોની આવક મેળવે છે અને અન્ય ખેડૂતો ને બાગાયતી ખેતી તરફ વળવા નો સંદેશ આપે છે રમેશભાઈ એક સફળ ખેડૂત તરીકેનું ઉદાહરણ પૂરું પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *