લેખ

આ સમય સૌથી શ્રેષ્ઠ હોય છે મહિલાઓને માનાવવા માટે… બધા જ પુરુષો ને આની જાણ હોવી જોઈએ

દરેકને વ્યક્તિને સુખ માણવાની ઈચ્છા હોય છે. પરંતુ તેની ઈચ્છા તે પોતાના જીવનસાથી સાથે પણ કરતા પહેલા ખચકાતો હોય છે. ત્યારે અમે આપને જણાવી દઈએ કે તમારા જીવન સાથીને કે તમારા પાટનર ને આનદ કરવા માટે ક્યારે મનાવી શકો અને કયો ટાઈમ તેના માટે યોગ્ય હોય શકે. મહિલાના શરીરમાં જ્યારે ઉર્જા ઉત્પન્ન થતી હોય ત્યારે તેને કરવાની ઈચ્છા થતી હોય છે. વિશેષજ્ઞોનું કહેવું છે. કે મહિનો પૂરો થયા ત્યારે બાદમાં મહિલાઓના શરીરમાં ઉત્પન્ન થતા હોય છે. અને તેજ સમયે મહિલાઓ મોજ કરવા માટે કે આનદ માણવા માટે વીચારતી હોય છે. અને મોટા ભાગે 18 થી 30 વર્ષની યુવતીઓમાં ઈચ્છા સૌથી વધું જોવા મળે છે.

આનંદ માનવો એક એવી ક્રીડા છે. જેના કારણે તામારા સાથેના તમારા રિશ્તો વધારે મજબૂત કરી શકો છે. બન્ને એકબીજાની વધારે નજીક આવી શકો છો. પરંતુ આજના સમયમાં લોકો માત્ર મઝા લેવા માટે કરતા હોય છે. જેથી મોજ કરતા પહેલા તમારા સાથીના મનની વાત જાણી લેવી વધારે યોગ્ય છે. જેથી તે માનસીક રીતે મહિલા સુખ આપવા માટે તૈયાર છે કે નથી તે વાતનો ખ્યાલ તમને જાણ હોવી જરૂરી છે. ત્યારે આજે અમે તમને જાણવીશું અમુક એવી બાબતો વીશે કે જેનાથી તમને તમારા સાથીની પસંદ ખ્યાલ આવે

ખોટી જીદ(પરાણે) ન કરો પહેલો મુદ્દો આવે છે. કે તમે તમરી પત્ની સાથે ક્યારેય ધમકાવીને તેની સાથે મોજ માણવાનું  ન કહી શકો તેને પ્રેમથી હુંફ આપો ને ત્યારબાદ તમે તેની નજીક જાવ. આવું કરવાથી તેનો તમારી પ્રત્યે પ્રેમ વધશે સાથેજ તમારું તે માન પણ વધશે અને બંને જણા ખુશ રહેશો. તમે બન્ને એકબીજાની વધારે નજીક આવશો. અને વધારે આનંદ માણી શકો છો.

માનસીક રૂપથી તૈયાર કરો જો તમારા નવા નવા લગ્ન થયા છે. તો શક્ય છે કે તમારી પત્ની હજું માનસીક રૂપથી તૈયાર ન હોય શકે. અને તેને આ સમયે શરમ આવતી હોય શકે અને તે તેની પ્રત્યે ડરી પણ રહી હોય શકે. માટે તમે તેની પાસે બેસીને વાતો કરી શકો છો જેથી તેનો ડર દૂર થાય. અને બન્ને એકબીજાની વધારે નજીક આવી શકો. તેને સારી સારી વાતો કરીને તેનું મનને ફોસ્લાવો તેને અંદરથી આનંદ ઉત્પન્ન થવા દો. તેને થોડુંક આનંદ(મોજ માણવી) તેના વીશે થોડી સમાજ આપો. સાથેજ તેની પસંદગી શું છે તેને કઈ વસ્તુમાં વધારે રસ પડે છે. કઈ વસ્તુ ગમે છે તેનું ખ્યાલ રાખો. તે મુદ્દે તેનું ધ્યાન કેન્દ્રીત કરો જેથી તે તમારા પ્રત્યે વધારે આકર્ષણ થઇ શકે.

અહીંથી શરૂઆત કરો ખરી મોજ માણવાની શરૂઆત તમે એક પપ્પી(વલાહ ભર્યો હાથ પણ ભેરવી શકો) ત્યાં થી કરી  શકો. જેથી તમારી પાર્ટનરને પણ વધારે સારુ લાગશે. તેને પણ વધારે આનંદ આવે અને હંમેશા શરૂઆત ધીમે થી જ કરો. આ વસ્તુ કરવાથી મનમાં રહેલો ડર પણ ધારે ધીરે દૂર થઇ જશે. અને તમારા બંને વચ્ચે લાગણી વધશે. બન્ને નો રિશ્તો પણ વધારે મજબૂત બનશે. આ ઉપર યુક્ત માહિતી તેમે ટ્રાય કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *