આ વિસ્તારમાં પુર જેવી પરસ્થિતિ, વહીવટી તંત્રએ તાત્કાલિક NDRFની ટીમ તૈયાર કરી દીધી, નદી ભયજનક સપાટી ની ડબલ પર…

વલસાડ ઓરંગા ઔરંગા નદીમાં અત્યારે હાલ બોર્ડની પરિસ્થિતિ સર્જાય છે નદીના પાણી એ કિનારો વટાવીને આસપાસના વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્તા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે વહીવટી તંત્ર એમ સર્વસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

મહત્વની વાત તો એ છે કે છેલ્લા એક અઠવાડિયા થી વલસાડ જિલ્લામાં વરસાદ ધુમ મચાવી રહ્યો છે તારે વલસાડના ધરમપુરમાં બે દિવસથી 16 ઇંચ તે વધારે વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે પૂર જેવી પરિસ્થિતિ માં જોવા મળી હતી મોળી રાતથી જ ઓરંગા નદીના પાણીમાં વધારો થયો હતો અને નદીએ કિનારો વટાવીને રહેઠાણ વિસ્તારોમાં પ્રસરવા લાગી હતી.

ઔરંગા નદી કિનારે આવેલા વલસાડના કશ્મીરાનગર બરોડિયા વાળા ને ગોળીબાર વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં નદીના પાણી પ્રવેશ્યા હતા અને તેના કારણે અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા અને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસવાના ચાલુ થઈ ગયા હતા તેને કારણે જિલ્લાના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને તાત્કાલિક ધોરણે લોકોને સલામત સ્થળ ખસેડવાના ચાલુ કરી દીધા હતા.

લોકોના ઘરમાં પાણી પ્રવેશતા જ દોડધામ મચી ગઈ હતી અને લોકોને પોતાના ઘર છોડે સલામત સ્થળે પહોંચી જવા માટે ની ફરજ પડી હતી. સમગ્ર ઘટનાની માહિતી મળતા તંત્ર કે અસગ્રસ્ત લોકોને માં રાખવા માટે કામગીરી ચાલુ કરી દીધી હતી અને નદી કિનારાના વિસ્તારોમાં વલસાડ નગરપાલિકાએ તથા વહીવટીતંત્ર એ એનડીઆરએફ ટીમ ને તૈનાત પણ કરી દીધી હતી અને લોકોને એક સ્થળેથી બીજા સ્થળ ખસેડવા માટે રાત બચાવ કામગીરી પણ ચાલુ કરી દીધી હતી.

તમને જણાવી દઈએ તો ધરમપુરમાં છેલ્લા બે દિવસથી 16 થી 17 ઇંચ વરસાદ વરસ્યો હતો અને તેના કારણે નદી ભયજનક સપાટીને પણ વટાવી દીધી હતી અને તોફાની રીતે પોતાનો પ્રવાહ આગળ વધારી રહી હતી. હાથી વલસાડમાં પાણી ભરાવાનું સ્થિતિ પણ સર્જાય હતી તમને ઓરંગા નદીને ભયજનક સપાટી ની વાત કરીએ તો વિનિમય જનક સપાટી ચાર મીટર છે પરંતુ અત્યારે ભાઈ જનક સપાટીને વટાવીને ઔરંગા નદી અત્યારે છ મીટર પર પહોંચી ગઈ છે અને તેના કારણે આસપાસના લોકો માટે ખૂબ જ ચિંતા નો વિષય છે.

અને આજે સવારે ઓરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવીને છ મીટર એ નહીં પરંતુ 8.44 મીટર વહી રહી હતી પરિણામે આ સમગ્ર ઘટના અત્યારે સર્જાઈ હતી અને તેના કારણે આસપાસના રહેતા લોકોને ઘરોમાં પાણી ખુશીયા હતા. અત્યારે હાલ વહીવટી તંત્ર એ સમગ્ર કામગીરી હાથ ધરી છે અને લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.