સમાચાર

હવામાન વિભાગની મોટી આગાહી રાજ્યમાં આ તારીખે વરસાદની આગાહી

રાજયમાં ત્યારે તાપમાનનો પારો ગગડતાં વધારે ઠંડી પડવા નો અહેસાસ થયો હતો ડિસેમ્બર મહિના હેડમાં વધુ ઠંડી અનુભવાઈ તેવી શક્યતા છે અને અત્યારે ઉત્તર-પૂર્વ ગુજરાત ની વાત કરીએ તો પવન ફુંકાઈ રહ્યા છે અને આગામી 25 કલાક દરમિયાન કચ્છ વિસ્તારમાં કોલ રેકોર્ડિંગ મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવીશ એમ આગામી કલાકોમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનું તાપમાન વધી જવાનું હનુમાન પણ કરવામાં આવ્યું છે.

રાજ્યના હવામાન નિષ્ણાંત તરીકે જાણીતા અંબાલાલ પટેલ જાતે જ અનુમાન વ્યક્ત કર્યું છે કે ગુજરાતમાં છ દિવસ સુધી માવઠાની આગાહી આવી શકે છે ઉત્તરપૂર્વીય વિસ્તાર મા ડિસેમ્બર 22 તારીખે લઈને મહિનાની 30 તારીખ સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઇ શકે છે અને આને કારણે ગુજરાતના ખેડુતોને પાકમાં નુકસાન પણ થઈ શકે તેવી શક્યતા છે જો કમોસમી વરસાદ નહીં વાત કરીએ તો ગુજરાતના ઉત્તર મધ્ય કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણના ભાગોમાં વરસાદ નું મોઢું આવે તેવી શક્યતા છે.

બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ થતા ગુજરાતના આ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અરે આને કારણે ધીમે ધીમે વાદળો છવાતા મહિના ની 24 તારીખે આ વરસાદી માવઠુ આવી શકે તેવી પૂરી શક્યતા હવામાન વિભાગ અને અમર પટેલ સર કરવામાં આવી છે કમોસમી વરસાદ વચ્ચે તાપમાનમાં ઘટવાની શક્યતા ને કારણે ઠંડી પણ વધશે અને કમોસમી વરસાદ પણ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના નિષ્ણાત તરીકે અંબાલાલ પટેલ આગાહી ના કારણે ખેડૂત ભાઈઓને ચિંતામાં વધારો થયો છે ખેતીના પાકો નુકસાન થઈ શકે છે અને વારંવાર વાતાવરણમાં પલટા થતા પાકને નુકસાન થવાથી  ખેડૂતો ચિંતિત બન્યા છે. રેબલ ઠંડી ની વાત કરીએ તો ઠંડીનો પારો અમદાવાદ વિસ્તારમાં ૯.૬ ડિગ્રી નોંધાયો હતો જ્યારે બુધવાર માં અનેક શહેરોમાં ૨ થી ૫ ડિગ્રી સુધીનો પારો પહોંચી ગયો હતો અને આ બાજુ રાજ્યમાં ઠંડી નું ચોર હટવાની આંગળી હવામાન વિભાગે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *