આગામી 24 કલાક ઉતર ગુજરાત સહીત આ વિસ્તારો માટે ખુબ જ ભારે… જાણો ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડશે…

કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે હાલ અત્યારે ધોધમાર વરસાદથી થોડી રાહત મળે છે પરંતુ ફરી એક વાર હવામાન વિભાગે વરસાદની આગાહી જાહેર કરી છે જેમાં મધ્યપ્રદેશમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ફરી એક વખત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક ઉત્તર ગુજરાત માટે ખૂબ જ ભારે રહી શકે છે 20 જુલાઈ અને 21 જુલાઈ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભારે વરસાદની શક્યતા નથી જ્યારે 22 જુલાઈ થી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક રીતે સામાન્ય થી ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહનતી એ જણાવ્યું કે મધ્યપ્રદેશમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે આની સીધી અસર ગુજરાતમાં પડશે.

અને તેના કારણે સમગ્ર રાજ્યમાં ભારતીય અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણ છોટાઉદેપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે હવામાન વિભાગે ગાંધીનગર અમદાવાદ પંચમહાલ આણંદ વડોદરા જવા વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી જાહેર કરી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ માં વરસાદે થવાની શક્યતા જણાવી છે.

હવન વિભાગે આગળ જણાવ્યું તેમ 20 જુલાઈ અને 21 જુલાઈ ના રોજ ગુજરાતના બીજા રાજ્ય અને સૌરાષ્ટ્રમાં વરસાદની કોઈ આગાહી કે ભારે વરસાદ પડવાની શક્યતા નથી પરંતુ 22 જુલાઈથી આ વિસ્તારોમાં પણ સામાન્યથી લઈને ભારે વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે જ્યારે વાગે 23 જુલાઈ અને 24 જુલાઈ તારીખ પર વધારે ભાર મુકતા કહ્યું કે આ તારીખે ભારેથી અત્યંત ભારે વરસાદ ની આગાહી છે.

આગળના ડાયરેક્ટર જણાવ્યું કે અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં હાલ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે અને ગઈકાલે અમદાવાદના અમુક વિસ્તારોમાં દોઢ ઇંચ સુધી વરસાદ વરસી ચુક્યો હતો. વધુમાં ચણો મળ્યું કે સમગ્ર રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ 22 જુલાઈથી ચાલુ થઈ રહ્યો છે અને ફરી વખત મેઘરાજા પોતાની કહેર બતાવવા માટે તૈયાર થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.