આ બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું, આગામી 24 ખુબ ભારે, જાણો કયા આવી શકે છે વિકટ પરિસ્થિતિ…

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 165 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ અત્યારે મહેસાણામાં બે ઇંચ વરસાદ જોવા મળ્યો હતો આગળ પણ હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટતું જશે પરંતુ દરિયા મા અત્યારે લો પ્રેશર સર્જાતા દરિયા તોફાની બની રહ્યા છે દરિયાકાંઠા વિસ્તારોમાં અત્યારે ફૂંકાઈ નાખે તેવો પવન પણ ફૂંકાઈ રહ્યો છે.

દરેક અત્યારે ઊંચા મુજબ ઉડવાની પણ આગાહી કરવામાં આવી છે આગામી 24 કલાક દરિયાકાંઠે વિસ્તારો માટે ભારે સાબિત થઈ શકે છે અને વરસાદનું જોર પણ રાજ્યમાં વધી શકે છે અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટી શકે તેવી આગાહી પણ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ પણ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં અત્યારે ડિપ્રેશન સર્જાઇ રહ્યું છે અને તેના કારણે પોરબંદર થી 70 કિલોમીટર દૂર પૂર્વ દિશામાં ઓખા થી સાત સભ્યો મીટર આ ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે અને તેના કારણે આગામી 24 કલાક માટે વાવાઝોડામાં પણ પરિવર્તિત થાય તેવું શક્યતાઓ જણાવવા રહી છે.

અને તેના માટે પોરબંદરમાં અત્યારે ત્રણ નંબરનું સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે ડિપ્રેશનને કારણે વાતાવરણમાં અચાનક જ પલટો આવી શકે તેવી પણ સંભાવના જાહેર કરવામાં આવી છે. કયા કાંટા વિસ્તારો માટે સુરક્ષિત જગ્યાએ જોવા માટે જાણકારી પણ આપી છે કારણ કે દરિયામાં કરંટ જોવા મળી શકે છે અને ઝડપી પવન પણ ફૂંકાવાની શક્યતા છે.

પોરબંદર સહિત સૌરાષ્ટ્ર નવસારી ના દરિયાકાંઠાના વિસ્તારો માટે આગામી 24 કલાક ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે તમને જણાવી દઈએ તો પોરબંદરમાં મોડી રાતથી જ ઝડપી પોવાનો ફુગાવો માંડ્યા હતા અને સમુદ્રમાં કરંટ પણ જોવા મળ્યો હતો ત્યારે હવામાન વિભાગના મુખ્ય અધિકારી ડાયરેક્ટર મનોરમા મોહતી એ જણાવ્યું કે…

આગામી 24 કલાક દાદરા નગર હવેલી નવસારી સુરત વલસાડ ડાંગ આવી વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે વધુમાં જણાવ્યું કે ફક્ત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જ ભારે વરસાદની આગાહી છે બીજા અન્ય વિસ્તારોમાં હળવા થી લઈને સામાન્ય વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.