આગામી 24 કલાક ખુબ જ ભારે, દરિયા માંથી આવતું લો પ્રેશર હવે થોડાકા જ કિલોમીટર દૂર… આ વિસ્તારના લોકો ખાસ જાણો… 

રાજ્ય માટે આગામી 24 કલાક ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે હવામાન વિભાગે વરસાદ અંગેની મોટી આગાહી જાહેર કરી છે જેમાં રવિવારના રોજ વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગ દરિયા કિનારે રહેતા લોકોને પણ સાવચેત રહેવાનું કહ્યું છે કારણકે અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય હતું જે ડિપ્રેશન બન્યું છે.

અને આના કારણે ડિપ્રેશન ની અસર રાજ્ય પર નહીં ફક્ત અને ફક્ત સૌરાષ્ટ્રનો વિસ્તારોમાં જ થશે અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થઈ શકે છે જુનાગઢ અને વલસાડ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વિભાગના નિષ્ણાતોએ જાહેર કરી છે ત્યારે હવામાન વિભાગે પણ બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

હવામાન વિભાગના નિષ્ણાંદેવા અંબાલાલભાઈ પટેલે પણ આગાહી કરી શકે રાજ્યમાં 17 જુલાઈ બાદ વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે પરંતુ 22 જુલાઈ થી રાજા ફરીથી એક વખત એન્ટ્રી કરી શકે છે અને ગુજરાતમાં 22 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાવી શકે છે. જ્યારે 24 જુલાઈ થી 26 જુલાઈ સુધી દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન પણ મુકાઈ શકે તેવી શક્યતા અંબાલાલભાઈ પટેલે જાહેર કરી છે.

દરિયામાંથી પ્રવેશે રહેલું લો પ્રેશર ફક્ત થોડાક જ કિલોમીટર દૂર છે દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ પણ હાલ અત્યારે આપી દેવામાં આવ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે ઝડપી પવન સુકાવાની શક્યતા છે દરિયામાં ઊંચા મોજા પણ પૂછળી શકે અને દરિયો તોફાની બની શકે છે. એટલું જ નહીં પરંતુ દરિયામાં જોરદાર કરંટ પણ જોવા મળી શકે છે એટલા માટે હવામાન વિભાગે આગામી 24 કલાક ખૂબ જ ભારે ગણાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.