ઘરે થી બહાર નિકળતા પહેલા વિચાર જો… હવામાન વિભાગે જાહેર કરી મોટી આગાહી, આગામી 3 કલાક આ વિસ્તારો માટે ખુબ ભારે…

વરસાદની આગાહી વચ્ચે હાલ અત્યારે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ જામ્યો છે આગામી ત્રણ કલાક દરમિયાન મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ ગાંધીનગર અરવલ્લી જવા વિસ્તારમાં સામાન્ય વરસાદથી લઈને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને રાજ્યના અનેક જિલ્લા તાલુકાઓમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

જો જો અમદાવાદ સુરતની વાત કરે તો ત્યાં અનેક વિસ્તારોમાં સવારના પોરમાંથી જ ધોધમાર વરસાદ પડવાનો ચાલુ થઈ ગયું હતું અને અમદાવાદમાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો જ્યારે ગાંધીનગરમાં ઘણા લાંબા સમય બાદ વરસાદ ફરી વખત નોંધાયો છે. આજ સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ રહી હતી.

પ્રહલાદ નગર મેહમાન નગર સેટેલાઈટ નારાયણપુરા રાણીપ સાબરમતી મોટેરા ચાંદખેડા ઘાટલોડીયા જેવા વિસ્તારમાં મેઘરાજા એ ધબધબાટી બોલાવી દીધી હતી અને જોરદાર વરસાદ વરસાવ્યો હતો. ચાંદખેડા વિસ્તારમાં તો મેઘરાજાએ મુશળધાર વરસાદ વરસાવ્યો. ત્યારે હવામાન વિભાગે આગામી કેટલા કલાકો માટે વરસાદ યથાવત રહેશે તેની આગાહી જાહેર કરી છે.

વરસાદને કારણે અમદાવાદ શહેરમાં વાહનોમાં ટ્રાફિકજામ ની સ્થિતિ ઊભી થઈ શકે તેવી શક્યતા છે શહેરમાં પાણી ભરાવાની હાલ અત્યારે શરૂઆત પણ થઈ ચૂકી છે જ્યારે ગાંધીનગરમાં તો ખૂબ જ ઘણા લાંબા સમયથી વરસાદ પડ્યો ન હતો અને ફરી એક વખત વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે અને વરસાદી માહોલ જોવા મળ્યો છે વેરી સવારથી જ રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં વરસાદ જમાવટ પાડી દીધી હાલ અત્યારે ગાંધીનગરમાં સામાન્ય વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યભરમાં છેલ્લા ત્રણ કલાકમાં વરસાદ વરસી શકે તેવી આગાહી જાહેર કરી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે નવસારી વલસાડ ડાંગ સુરત અરવલ્લી મહીસાગર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હોમ વિભાગ દ્વારા 19 અને 20 તારીખે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં 22 જુલાઈ થી વરસાદનો ચોર વધી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે હાલ અત્યારે અમદાવાદમાં અને ગાંધીનગરમાં મધ્યમ થી લઈને સારા વરસાદ વરસી રહ્યો છે.

જો દક્ષિણ ગુજરાતના જીવા દોરી સમાજ એવા ઉકાઈ ડેમની વાત કરીએ તો ગઈકાલે સાંજે જ ઉકાઈ ડેમમાંથી 60000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ઉકાઈ ડેમના ટોટલ ગેટમાંથી છ દરવાજાઓ ચાર ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા હતા. અને તેના કારણે હવામાન વિભાગે તાપી નદીના દરિયાકાંઠે રહેતા નજીકના નીચેના વાળા વિસ્તારોમાં એલટ પણ જાહેર કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *