આ વિસ્તારના લોકો થઇ જાવ સાવધાન! ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કાલે સૌથી વધારે આટલા ઇંચ વરસાર પડ્યો

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં આગામી ત્રણ દિવસ માટે છોટે સવારે વરસાદ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે 20 અને 21 તારીખ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારત અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નવસારી વલસાડ સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમુક અંશે તે સાંજે પણ પડી છે સુરત શહેરની વાત કરીએ તો સુરતમાં સતત ચાર દિવસથી સવારના પોરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજ સવારે પણ સુરતમાં વરસાદે ભુકા બોલાવી દીધા હતા.

તથા સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરે તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર સહિતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે અને આ સાથે અમદાવાદમાં પણ છુટો છવાયો વરસાદ જોવા મળી શકે છે ફિશરમેન વોમિંગ જાહેર કરાય છે. તમને જણાવી દઈએ કે કેમ શનિવાર સવારના છ વાગ્યાથી લઈને સાંજના 6:00 સુધીમાં ગુજરાતના કુલ ૪૮ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

જેમાં નવસારી સુરત વલસાડ અમદાવાદ ધંધુકા મેમદાવાદ વગેરે વિસ્તારો વરસાદી માહોલ ખૂબ જ જામ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ અમદાવાદના ધંધુકા તાલુકામાં સવા ઇંચ જેટલો વરસાદ પડયો હતો જ્યારે મહેમદાવાદમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો આ સાથે સુરત ધોળા બોટાદ ચોટીલા વગેરે વિસ્તારમાં અડધા ઇંચ વધારે વરસાદ પડ્યો હતો.

આ સાથે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે આગાહી કરી છે હવામાન વિભાગે હજુ આગામી પાંચ દિવસ માટે વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરી છે અને ૨૧ અને ૨૨ જૂન દક્ષિણ ગુજરાતના ભારતીય અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ૨૨ જૂને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડી શકે તેઓ અનુમાન મુકાઈ રહ્યું છે.

જ્યારે અમદાવાદમાં હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હાલ હવામાન વિભાગે માછીમારોને ૨૦ ૨૧ અને ૨૨ જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર આ ત્રણ દિવસ રાજ્ય માં ભારે વરસાદ પડી શકે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *