આખો પરિવાર રહસ્યમય રીતે ગુમ થયો, પોલીસે મકાન ખોલ્યું તો ખોલતા ની સાથે જ 13 પાનાની બે ચીઠી મળી આવી, શિક્ષક પરિવાર રહસ્યમય રીતે ગુમ થતા પોલીસ પણ ચોથી ઊઠી…
વડોદરા શહેરના ડભોઇ રોડ પર આવેલા કપુરાઈ ચાર રસ્તા સામે કાના આઇકોનમાં રહેતા શિક્ષક પરિવાર રહસ્યમય રીતે ગુમ થતાં આખી ઘટના અત્યારે ચકચાર બની છે ગુમ ધના શિક્ષકના ભાઈઓ સાથે રાખીને મકાન ખોલ્યું હતું જેમાં મકાન ખોલતાની સાથે જ 10 પાનાની અને બીજા ત્રણ પાનાની બે ચીઠી ઘરમાંથી મળી આવી હતી જેમાં આખા શિક્ષકના પરિવારે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે અમારા મોત માટે ન્યુ ભુવા રાહુલ ભુવા બીટુ અને અલ્પેશ મેવાડા જવાબદાર છે.
જ્યારે બીજી તરફ અન્ય ચોક આવનારી વિગતો લખીને પોલીસને શિક્ષકના ઘરમાંથી પરિવારના ચારેય સભ્યોના મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે હાલમાં પોલીસ દ્વારા પરિવારને સહી સલામત શોધી કાઢવા માટે ચાર ટીમને અલગ અલગ તપાસ માટે ગોઠવી દેવામાં આવી છે. આ સમગ્ર કિસ જાણીને અત્યારે પોલીસ પણ સૌથી ઊઠી છે કે અચાનક જ પરિવાર ગાયક ક્યાં થઈ ગયો.
વડોદરાના કપુરાઈ ચોકડી પાસે કાન્હા આઇકોનમાં ત્રીજા માળે 393 બંધમાં રાહુલ જોશી, તેની પત્ની નીતા દીકરો પાર્થ અને દીકરી પરી સહિત રહેતા હતા જાણવા મળતી માહિતી મુજબ ભાવનગરના દુધાળા ના રહેવાસી જે વડોદરામાં રહેતા હતા અને રાહુલ જોશી જે શિક્ષક તરીકે ટ્યુશન કરાવતા હતા.
જાણવા મળતી માહિતી મુજબ રાહુલ જોશી એ ઘરના ફ્લેટ પર મોર્ગેજ મૂકીને 29 લાખ રૂપિયાની લોન લીધી હતી. આ લોન નીરવના નામે લીધેલી હતી હોટલના ધંધો ચલાવવા માટે આ લોન લીધી હતી પરંતુ ધંધો ન ચાલતા આર્થિક રીતે ભીસ ઉભી શરૂ થઈ હતી, એક બાજુ મકાનનો હપ્તો ચાલુ હોય તો જ્યારે બીજી બાજુ ધંધા માટે લીધેલી લોન અને આપતા ચૂકવવા આર્થિક રીતે મુશ્કેલી થઈ રહી હતી.
જેથી બંને જણા 50% આપતા ફરી રહ્યા હતા મંગળવાર રોજ રાહુલ જોશી ના મોટાભાઈ પ્રણવ જોશી એ ફોન ઉપર સંબંધીઓને કોલ કર્યા હતા જોકે રાહુલ જોશીને ફોન ન લાગ્યો હતો જેને કારણે મોટો ભાઈ પ્રણવ તાત્કાલિક ધોરણે વડોદરા પ્રણવ ના ઘરે દોડી આવ્યા હતા રાહુલનું ઘર બંધ હતું ત્યારબાદ તેણે તાત્કાલિક પાણીગેટ પોલીસને રાહુલ જોશી નો પરિવાર ગુમ થયો છે તેવી અરજી પણ કરી હતી.
પોલીસ કર્મચારીઓએ વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે શિક્ષક જે ફ્લેટમાં રહેતા હતા તેની ઉપર 29 લાખ રૂપિયાની લોન છે અને આ લોન નીરવ નામના વ્યક્તિ ઉપર છે આખો પરિવાર રહસ્યમય રીતે ગુમ થયો છે જેનો હજી પણ કોઈ પણ કારણ મળ્યું નથી, પોલીસ કર્મચારીઓએ આ મકાન ખોલ્યું ત્યારે ટીપાઈ ઉપરથી 10 પાનાની અને બીજી ત્રણ પાનાની ચિઠ્ઠી મળી આવી હતી અને સાથે સાથે પરિવારના ચાર સભ્યો ના મોબાઈલ પણ પોલીસે કબજે કર્યા હતા.