આમીર ખાન ની લાડલી દીકરી ઇરા ખાને બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરી, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી રોમાન્ટિક તસવીરો…જુવો…!

આમિર ખાનની દીકરી ઈરા ખાને તેની બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથેની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટો શેર કરતી વખતે ઇરાએ તેના ફેન્સને કહ્યું કે આ તેની બીજી એનિવર્સરી છે. ઇરા અને નુપુર અવારનવાર તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એકબીજા સાથે ફોટા અને વીડિયો શેર કરે છે.

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

તસવીરો શેર કરતા ઈરાએ લખ્યું, “વાસ્તવમાં બે વર્ષ થઈ ગયા પરંતુ એવું લાગે છે કે હંમેશા આવું જ હતું. હું તને પ્રેમ કરું છું.”

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *