ઓહહહ, આ અભિનેત્રી સાથે આવું તો શું થયું? પગ કોકે બાંધી દીધા હોય તેવું લાગી રહ્યું છે અને અભિનેત્રી પણ બેઠે બેઠી… -જુઓ આખો વિડિયો

બોલીવુડની હિરોઈન પોતાના લૂકથી ફેમસ થાય છે અને કપડાં પહેરવાની રીત થી લોકો પસંદ કરતા હોય છે ત્યારે બોલીવુડ અભિનેત્રી ખુશાલી કુમાર ના આ વીડિયો જોઈને લોકો ચોકી ઉઠ્યા અને કેટલાક લોકો તો શોકમાં ચાલ્યા ગયા કે આવી રીતે કોઈ કેમ કરી શકતું હશે, ગ્લેમર અને સુંદર દેખાવ માટે પોતાના શરીરની અયોગ્ય પીડા કેવી રીતે આપી શકે કોઈ વ્યક્તિ.

 

View this post on Instagram

 

A post shared by Khushalii Kumar (@khushalikumar)

ખુશાલી કુમારના વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો જોઈને કેટલાક લોકો તો ગભરાઈ પણ ગયા છે ખુશાલી કુમારે આ વિડીયો પોતાના instagram એકાઉન્ટ ઉપર શેર કર્યો છે અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે જે આ વીડિયોમાં જોતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Khushalii Kumar (@khushalikumar)

ખુશાલી કુમાર સોફા ઉપર બેઠેલી જોવા મળી રહી છે અને ત્યાં પોતાની હાઈ હિલ ઉતારી અને બાજુમાં રાખી છે હાથ વડે તેના પગ પકડ્યા છે અને હિલ્સના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા છે નિશાન અને જોઈને આપણે અંદાજો લગાવી શકીએ કે હિલ્સ કેટલી ટાઈટ હશે જેના કારણે અભિનેત્રીને આટલું બધું અસનીય દુઃખ વેઠવું પડી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Khushalii Kumar (@khushalikumar)

આ વીડિયોમાં આપણે સ્પષ્ટ પણ જોઈ શકીએ છીએ કે ફક્ત થોડીક જ કલાકોમાં કેટલા લાખ યુઝ મળી ચૂક્યા છે સોશિયલ મીડિયા ઉપર આ ફોટાને લાઈક કોમેન્ટ અને શેર કરી રહ્યા છે તો કેટલાક ફ્રેન્ડસ આ વિડીયો ઉપર રિએક્શન પણ આપી રહ્યા છે, કેટલાક લોકો આ વીડિયોને મજાક સમજીને લખી રહ્યા છે કે દીદી એ સારી રીતે મહેંદી લગાવી છે જ્યારે અન્ય લખ્યું કે ચાહે કુછ ભી હો જાયે લેકિન ફેશન નહીં ઘટના ચાહિયે આવા કોમેન્ટસ લોકો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.