અભિનેત્રી અવનીત કૌરે બ્લુ ડેનિમ શોર્ટ્સમાં ધૂમ મચાવી દીધી…

અવનીત કૌર એક બાળ કલાકાર છે જેમણે ડાન્સ ઈન્ડિયા ડાન્સ એલઆઈએલ ચેમ્પ્સ અને ડાન્સ સુપરસ્ટાર્સ જેવા રિયાલિટી ડાન્સ શોમાં ભાગ લઈ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બોલિવૂડ એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા સ્ટાર અવનીત કૌરે ફરી એકવાર પોતાના પ્રશંસકોને ખુશ રહેવાની તક આપી છે. અવનીતે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અત્યંત હોટ પિક્ચરો શેર કરી છે, જેના કારણે તેના પ્રશંસકો તેની પ્રશંસા કરતા થાકતા નથી.

જે ખુબ જ મોટી વાત છે. આ વખતે અવનીત કૌર બ્લુ ડેનિમ શોર્ટ્સમાં ખૂબસુરત લાગી રહી છે. તેની શૈલી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. 19 વર્ષની અવનીત કૌરે ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટરથી કારકિર્દીની શરૂઆત કરી હતી. જેમાં તેણીએ એક સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો અને સેમિફાઇનલ પહેલા તેણીને બહાર કરી દીધી હતી.જે તેમની માટે ખુબ જ દુખ વાળી વાત બની ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

બોલિવૂડમાં હોટ હસીનાઓ ઉપરાંત એક કેટેગરી એવી પણ છે જ્યાં ચાઇલ્ડ આર્ટિસ્ટની ભરમાર છે. ચાઇલ્ડ એક્ટ્રેસ આજકાલ ફક્ત ટીવી પર જ નહી પરંતુ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. એવું જ એક નામ એટલે કે અવનીત કૌર. ટેલિવિઝનની દુનિયામાં અવનીત કૌર આજે એક જાણીતું નામ છે. સીરિયલ ‘અલાદીનઃ નામ તો સુના હોગા’માં યાસમીનનો રોલ કરીને ઘરે ઘરે ફેમસ થયેલી અવનીત કૌરે બોર્ડની 12ની પરીક્ષામાં પણ 74 ટકા મેળવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

અવનીત અભિનય ઉપરાંત મોડેલિંગ પણ કરે છે. તેમજ તેમની કમાણી પણ લાખોમાં છે. માત્ર 17 વર્ષની અવનીત પણ ફોટોશૂટ કરાવા માટે જાણીતી છે. તેની હોટ અને બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 12.2 મિલિયન ફોલોઅર્સ છે. અવનીત રિયાલીટી શૉ અને ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી રહી છે. કહેવામાં આવે છે કે અવનીત દરેક ટીવી સિરિઝ માટે 2 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તો જુઓ અહીં અવનીતનાં કેટલાક હોટ અને બોલ્ડ ફોટો તેના ફોટા જોઇને તમે પણ તેના દિવાના બની જશો.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

આ ગીત ખૂબ જ અલગ છે અને મને ખબર નહોતી કે હું સિદ્ધાર્થ ગુપ્તા સાથે કામ કરવા જઇ રહી છું. મેં પહેલા વિડિયો સાંભળ્યો હતો અને ગીત ખરેખર મને ઉત્સાહિત કરતું હતું. મને ઓડિઓ અને અવાજ ખૂબ ગમ્યાં અને મેં ગીત કરવા માટે હા પાડી દીધી હતી. પછી મે ગીતના વાઇબ વિશે વધારે શીખીયું. “ગીતના અવાજથી મને ખરેખર રસ અને ઉત્સાહ મળ્યો હતો.” તેવું તેમને કહ્યું હતું. તેનાં કામ કાજ પરથી લાગી રહ્યું છે.કે તે ખુબ જ આગળ સફળતાં નાં માર્ગે જશે.તે દેખાવ માં ખુબ જ સુંદર અને હોટ છે. તેથી દિવસે ને દિવસે તેમની ચાહકતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *