બોલિવૂડ

અભિનેત્રી અદિતિ બુધાથોકીએ બોલ્ડ ફોટા તો જોવા જેવા છે…

અભિનેત્રી અદિતિ બુધાથોકી તેના સેક્સી ફોટા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. અદિતિ બુધાથોકીએ તેની કેટલીક તસવીરો ઇન્સ્ટા પર શેર કરી છે, જે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે.જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.અદિતિએ પોતાના કરિયરની શરૂઆત નેપાળી ફિલ્મ ‘કેઆરઆઈ’ થી કરી હતી. અદિતી સિંગર મિલિંદ ગાબાના વીડિયો ગીત “મેં તેરી હો ગઈ” સાથે ચર્ચામાં આવી હતી.જેમાં તે ખુબ જ વધારે પ્રમાણમાં વાઇરલ થઇ હતી.

ત્યારબાદ તેણે દર્શન રાવલના નવા આલ્બમ હવા બાંકેમાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અદિતી બુધાથોકી પોતાના સપના સાકાર કરવા માટે ભારત આવી હતી અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી રહી છે. જે ખુબ જ મોટી વાત છે. અભિનેત્રી અદિતિ બુધાથોકી તેની ફીટનેસનું ખૂબ ધ્યાન રાખે છે જેની તસવીરો જોઈને તમે અનુભવી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

અદિતિ ઈન્સ્ટાગ્રામ પર પણ પોપ્યુલર છે.અદિતિ પોતાના સપના પૂરા કરવા માટે ભારત આવી હતી. ગ્લેમર ઈન્ડસ્ટ્રીઝમાં તેણે પોતાના અલગ ઓળખ બનાવી છે.અદિતિએ અનેક પંજાબી અને હિન્દી વીડિયો સોન્ગ માટે કામ કર્યું છે.ઈન્સ્ટાગ્રામ પર અદિતિના 8 લાખથી વધુ ફોલોઅર છે.જે ખુબ જ મોટો આકડો છે.તેમ કહી શકાય.અદિતિ બુધાથોકી પાસે કંઈક છે જે તેણીની કસરતની નિયમિતાના પ્રાથમિક ભાગ માટે અલગ બનાવે છે, તેણીને પાણી માં માછલીની જેમ પોતાના યોગ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

અને તે તેમાં સંપૂર્ણ આનંદ લઈ રહી છે. તે મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી રહી છે. તે દેખાવ માં ખુબ જ સુંદર હોટ અને સેક્સી છે તેથી તે તેમના ચાહકો નું વારંવાર દિલ જીતી લીધા કરે છે.જે સામન્ય વાત નથી તેમ કહી શકીએ.. આ વિશે બોલતા, અદિતિ કહે છે, “યોગ એ કસરતનું સૌથી પ્રાચીન સ્વરૂપ છે અને તે સદીઓથી ચાલતું આવ્યું છે અને મને લાગે છે કે તે કામ કરવાનો આ એક મહાન રસ્તો છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

તે મારા શરીર ને અંદરથી બદલી રહ્યું છે અને હું તેનો પ્રભાવ દરરોજ જોઈ શકું છું. તેનાંથી મારા શરીર નાં કોષો ખોલે છે અને વધુ ઓક્સિજન મારા શરીર માં હું લેવાં માટે સક્ષમ બની જાવ છું. એકની પ્રતિરક્ષાને લીધે પણ તેને મોટો વેગ મળે છે. હું દરરોજ મારા યોગ સત્રની રાહ જોઉં છું અને આ તે છે જે હું આજીવન કરવા માંગુ છું. હું તેની પૂરેપૂરી શપથ લેઉ છું અને દરેકને પણ પ્રયાસ કરવા વિનંતી કરું છું. તે ફક્ત તમને ખૂબ જ હકારાત્મક રીતોમાં ફાયદો કરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

ચાલો સુરક્ષિત રહીએ, માસ્ક પહેરીએ અને સામાજિક અંતર જાળવીએ.તેવું તેમને થોડાં સમય પહેલાં કહ્યું હતું.જે એકદમ સાચી વાત છે.સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી આ અભિનેત્રી ઘણીવાર તેની પોસ્ટ્સ – રમતગમત ફેશન વલણો તેમજ હકારાત્મક સંદેશાઓ સાથેના ફોટા શેર કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેતી જોવા મળે છે.જે ખુબ જ મોટી વાત છે.દરેક માણસ એ આ અભનેત્રી પાસે થી શીખ મેળવવી જોઇએ.અને તે સમજાવે છે કે દરેક માણસે હંમેશા પોઝીટીવ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *