એકના એક દીકરાના અચાનક જ મૃત્યુના સમાચાર સાંભળતા માતા-પિતા તો અધમરા થઈ ગયા, ગામમાં સમાચાર મળતા ચારે તરફ છવાયો શોકનો માહોલ, નાની ઉંમરમાં યુવક મજૂરી કામ કરીને પોતાના પરિવારને મદદરૂપ થતો હતો…

પાટણ તાલુકાના સમોડા ગામે આજે એક દર્દના ઘટના સામે આવી છે જ્યાં 21 વર્ષ યુવાન મંડપની છૂટક મજૂરી કરતા પોતાના પરિવારજનોને મદદરૂપ થતો હતો જ્યાં પોતાના પરિવારમાં બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ નું આજે કરુણ મૃત્યુ થતાં સમગ્ર ગામમાં અત્યારે શોકનો માહોલ છવાયો છે 21 વર્ષીય યુવક શનિવારના સાંજે બાલીસણા નજીક કેનાલમાં પીપ સાફ કરવા માટે ગયો હતો અને ત્યાં પગ લપસી જતા પાણીમાં ઘરકાવ થઈને મૃત્યુ થયું હતું.

એકના એક દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાથી સમગ્ર પરિવારમાં ચારેય તરફ શોકનો માહોલ છવાયો છે પાટણ તાલુકાના સમોડા ગામે આકાશજી રમેશભાઈ જેમની ઉંમર 21 વર્ષની છે અને પોતે મંડપની છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થતો હતો આકાશ જીવ મંડપના સામાન ધોવા માટે નવા આવેલા યુવાન સાથે બાલીસણા થી બાસણ નજીક આવેલા સુજલામ સુફલામ કેનાલ ઉપર શનિવારના સાંજે ગયા હતા.

અને ત્યાં પાણીના પીપ સાવ સફાઈ કરવા સારું પાણી ભરવા કેનાલમાં પુત્રી પડ્યા હતા તે વખતે તેમનો પગલક્ષી જતા આકાશજીનો પાણીમાં ગળકાઓ થયો હતો ત્યાં જ કેનાલ નો પ્રવાહ અચાનક જ વધવા લાગ્યો અને પ્રવાહ વધારે હોવાના કારણે પાણીની અંદર તણાવવા લાગ્યો હતો અને આ સમયે દરમિયાન જ સાથે આવેલા કામદાર યુવકે બૂમાબૂમ કરી અને આજુબાજુ માંથી લોકોને બોલાવ્યા હતા.

ત્યારબાદ પાણીનો પ્રવાહ ધીમો કરવામાં આવ્યો અને તરવૈયાઓ અને સ્થાનિક લોકોના મદદ થી યુવકની શોધખોળ હાથ ધરાય શનિવારના સાંજે ડૂબેલા યુવકની શોધખોળ કરતા રવિવારના સાંજના સમયગાળા દરમિયાન આકાશજીના મૃતદે પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન પાટણ મામલતદાર બાલીસણા પોલીસ અને સ્થાનિક સરપંચ સહિતના આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

જ્યાં બીજી તરફ આકાશજીના પિતા રમેશ ઠાકોરે બાલીસણા પોલીસ મથકે જઈને અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો જ્યારે આની તપાસ અધિકારીઓ દ્વારા કરતા જાણવા મળ્યું કે માતા-પિતાનો એકનો એક દીકરો હતો અને બે બહેનોનો આ ભાઈ અપર્ણીત હતો જે સાથે કામદારોની સાથે કામ કરતી વખતે પગ લપસી જતા તેનું દર્દનાક મૃત્યુ થયું હતું યુવક મજૂરી કામ કરીને પોતાના પરિવાર માં ગુજરાન ચલાવવા મદદરૂપ થતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *