માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવમાં ભુક્કા બોલાવે તેવી તેજી આવી… એરંડાના ભાવમાં આવ્યો આસમાની ભાવ વધારો… ખેડૂતો થયા રાજીના રેડ…

અત્યારે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં એરંડાના ભાવમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. ખેડૂતોમાં જ્યારે ખુશી નો એક અલગ જ માવો જોવા મળી રહ્યો છે આ વર્ષે એરંડાના ભાવમાં ખૂબ જ સારો એવો વધારો થયો છે અત્યારે માર્કેટ યાર્ડમાં સારા એવા પ્રમાણમાં જણસની આવક થઈ છે અત્યારે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ભાવ બોલાવ્યો છે.

રાજકોટના માર્કેટ યાર્ડમાં એરંડાના નીચો ભાવ 1362થી લઈને 1411 ઊંચો ભાવ જોવા મળ્યો હતો, ગોંડલના માર્કેટ યાર્ડમાં એરંડાના નીચામાં નીચો ભાવ ₹1,200 થી લઈને 1416 જોવા મળ્યો હતો જામનગરમાં 1350 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા સાવરકુંડલામાં એરંડાના ભાવમાં 1260 થી લઈને 1350 નો ભાવ જોવા મળ્યો છે.

જામોધપુરમાં એરંડા નો નીચો ભાવ 1380 થી લઈને ઊંચામાં ઊંચો ભાવ 1420 રૂપિયા જોવા મળ્યો છે જેતપુરમાં 1311 થી લઈને ₹400 રૂપિયા સુધીનો ભાવ જોવા મળ્યો આ સાથે ઉપલેટામાં માર્કેટ યાર્ડમાં 1340 થી લઈને ભાવ જોવા મળી રહ્યો છે વિસાવદરમાં એરંડાના અત્યારે ભાવ ₹1200 જોવા મળી રહ્યો છે.

ધોરાજીમાં માર્કેટ યાર્ડમાં 1276 રૂપિયાથી લઈને ₹1400 રૂપિયા સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે મહુવામાં ₹1288 રૂપિયાથી લઈને 1300 રૂપિયા જોવા મળી રહ્યો છે, તળાજામાં 625 થી લઈને ₹700 જોવા મળ્યો છે હળવદમાં ₹1400 રૂપિયાથી લઈને આવ્યો છે.

પાટણમાં એરંડાના ભાવ 1410 તે લઈને 1440 રૂપિયા ચાલી રહ્યો છે મહેસાણામાં 1381 થી લઈને 1433 રૂપિયા સુધીના ભાવ નોંધાવી રહ્યો છે વિજાપુરમાં 1,421 થી લઈને 1500 સુધીનો ભાવ. એરંડાના વધતા જતા ભાવને કારણે અત્યારે ખેડૂતોમાં ખૂબ જ ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.