લેખ

યુવકે અજાણી મહિલાને જોઈને તેની પાછળથી પકડી અને પછી…

તાજેતરમાં ગુનાનો એક કિસ્સો સામે આવ્યો છે જેણે ને શરમસાર કરી મુક્યા છે. આ કેસમાં એક યુવકે અજાણી ભાભી સાથે બળ જબરી કરી હતી અને જ્યારે ભાભી ન માની ત્યારે યુવકે દોરડા વડે ભાભીનું ગળું દબાવ્યું હતું અને પાછળથી છરીથી હુ મલો કરી તેની હત્યા કરી હતી. આ કેસ હરિયાણાના સોનીપત જિલ્લાનો છે. આ કિસ્સામાં, એવું કહેવામાં આવે છે કે કાકરોઈ ગામના ખેતરોમાં ખુમ્બીના ખેતરની અંદર એક યુવકે ભાભી સાથે બળબરી કરી હતી અને જ્યારે તેણે વિરોધ કર્યો હતો અને જ્યારે મહિલાના પતિએ ગુનાથી ભાગી રહેલા આરોપી યુવકને રોકવાનો પ્રયાસ કર્યો હતો તો તેને ધમકી પણ આપવામાં આવી હતી અને તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસ હવે તેની તપાસ કરી રહી છે. પરંતુ પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનાને અંજામ આપ્યા બાદ આ યુવકે ગન્નૌરમાં ટ્રેનની આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી હતી અને તેનું મોત નીપજ્યું હતું.

તે જ સમયે સદર પોલીસ મથક દ્વારા મહિલાનો મૃતદેહ કબજે લઇ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ગણૌર રેલ્વે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા બાદ સગાને આગળની સોંપણી કરી હતી. આ સાથે જ પોલીસે જણાવ્યું હતું કે તેઓએ મહિલાના પતિના નિવેદન પર આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે, પરંતુ હવે આરોપીનું પણ મોત નીપજ્યું છે. મૃતક યુવતીના પતિ એ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે તે અજાણ્યો યુવક તેમના ખેતર માં કામ માટે આવતો હતો. તે છેલ્લા 5 દિવસ થી મજુરી કરવા આવતો હતો. તેના પતિએ કહ્યું કે યુવક પર તેને કોઈ જાતની શંકા ન હતી. એ દિવસે પોતે બહાર ગયો હતો. કામથી. એટલે તેના ખેતરે માત્ર તેની પત્ની જ હતી. અને મજૂરી માટે આવતો તે યુવક હતો.

તેઓ બંને કામ કરી રહ્યા હતા. કામ કરતા તે યુવકની ખરાબ નજર તેની પત્ની પર પડી હતી. તે આરોપી યુવક તેની પત્ની પાસે ગયો હતો અને ની માંગણી કરી હતી. તેની પત્નીએ ના પાડી હતી. તો આરોપી યુવક તેની સાથે કરી રહ્યો હતો. તેની પત્ની છોડાવવાની કોશિશ કરી રહી હતી. પરંતુ તે યુવક માન્યો નહીં. તેની પત્નીએ ત્યાં થી ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ યુવકે તેને ભાગવા દીધી નહીં અને પાછળથી દોરડાથી પકડી રાખી હતી. ત્યાર બાદ તે યુવકે તેને બાંધી રાખી હતી.

તેની પત્ની ત્યાંથી નીકળવાની કોશિશ કરી રહી હતી. તે તેની પકડમાંથી છૂટવાની કોશિશ કરી રહી હતી. તેમ છતાં તે યુવક માન્યો નહીં અને તેને ગુસ્સો આવતા બાજુમાં પડેલા દાંતરડાથી તેની પત્નીની ગરદન કાપી નાખી હતી. પોતે ત્યાં ગયો તો તેને પણ પેલા અજાણ્યા આરોપી યુવકને ધમકી આપી હતી અને ત્યાંથી તે ભાગી ગયો હતો. બાદમાં મૃતક યુવતીના પતિએ પોલીસમાં ફરિયાદ કરી હતી. અને બધી વિગતો આપી હતી. જેના બાદ પોલીસ આરોપી સુધી પહોંચી હતી પરંતુ તેને પકડે તે પહેલાં જ આરોપી યુવકે ટ્રેન મા આવીને આત્મ હત્યા કરી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *