આલિયા ભટ્ટે પહેર્યો એવો ડ્રેસ કે બધાની વચ્ચે જ થઈ અનકમ્ફર્ટેબલ, વારાઘડીએ ડ્રેસ સરખો કરતી જોવા મળી રહી હતી, છતાં પણ આપ્યા એવા કાતિલ પોઝ કે…
બ્રહ્માસ્ત્રના સ્ક્રિનિંગ દરમિયાન આલિયા ભટ્ટ આકર્ષણનું કેન્દ્ર બની હતી આલિયા ભટ્ટ સ્ટાઇલિંગ ઓરેન્જ ડ્રેસમાં ચહેરા પર ગ્લો કરવી દેખાતી હતી પરંતુ આલિયા ડ્રેસમાં અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરતી હતી તેવા દ્રશ્યો ત્યારે નજરે ચડ્યા છે, 9 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ પહેલા બ્રહ્માસ્ત્રની સ્પેશિયલ સ્કીનીંગ લોકો માટે અરેન્જ કરવામાં આવી હતી.
જેમાં રણબીર કપૂર આલિયા ભટ્ટ ના ફ્રેન્ડ્સ પહેલા ફિલ્મ મળ્યા અને બોલીવુડ સિલેબસ ને બતાવવામાં આવી હતી આ દરમિયાન કેટલાક સ્ટાર અહીં પહોંચ્યા હતા આ ઇવેન્ટ દરમિયાન આલિયા ભટ્ટ પોતાનું એડ્રેસ સરખો કરવામાં જ રહી હતી જાણે તે પોતે અન કમ્ફર્ટેબલ મહેસૂસ કરતી હોય તેવું લાગી રહ્યું હતું.
View this post on Instagram
છતાં પણ આલિયા ભટ્ટ કોન્ફિડન્સમાં એકદમ જોરદાર પોઝ આપ્યા હતા, રણબીર અને આલિયા ભટ્ટે જોરદાર પોઝ આપ્યા હતા બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું ખાસ કરીને તો આલિયા ભટ્ટે પોતાના ડ્રેસથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
View this post on Instagram
આલિયા ભટ્ટ ઓરેન્જ પ્રેસમાં બ્રહ્માસ્ત્રની સ્ક્રિનિંગ દરમિયાન પહોંચી હતી આઉટ ફીટમાં આલિયા બેબી પ્લોટ કરવાનું બોલી નહોતી તે સિવાય તેના ચહેરા પર એક અલગ જ ભૂલો દેખાય આવ્યો હતો પરંતુ આ ડ્રેસમાં આલિયા ભટ્ટ કમ્ફર્ટેબલ દેખાતી ન હતી. આલિયા અને રણવીર બંને આ ફિલ્મોમાં મેઈન કેરેક્ટર નિભાવી રહ્યા છે.
View this post on Instagram
આ ફિલ્મોમાં ખૂબ જ ઘણા મોટા એક્ટરો પણ સામેલ છે જેમાં શાહરુખ ખાન અમિતાભ બચ્ચન સાઉથ ના સુપરસ્ટાર સાથે જોવા મળ્યા હતા, આ સ્ક્રીનિંગ દરમિયાન સનાયા કપૂર પણ હાજર રહી હતી અને ઘણા બોલીવુડના સુપરસ્ટાર હાજર રહ્યા હતા.