ફક્ત 45 મિનિટમાં આખું અમદાવાદ થયું પાણી પાણી, વરસાદ નો બીજો રાઉન્ડ વધુ ખતરનાક, આ વિસ્તારોમાં તો રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું…

અમદાવાદમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે હવામાન વિભાગ પહેલેથી જ આગાહી જાહેર કરી દીધી હતી જેમાં શનિવારના રોજ અમદાવાદમાં ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ જશે અને અમદાવાદમાં ધોધમાર વરસાદ અને વિસ્તારમાં જોવા મળ્યો હતો પૂર્વ વિસ્તારમાં એક કલાકમાં અમરેલી ખોખારા હાટકેશ્વર બુટ માં ફેરવાઈ ગયું હતું તેના દ્રશ્યો જોવા મળ્યા હતા અમદાવાદ શહેરમાં 45 મિનિટમાં ધોધમાર વરસાદ પડતા લોકોના ઘરો અને ચોકમાં પાણી ફરી વળ્યા હતા.

અમદાવાદમાં સાંજે સોલા બોપલ પ્રહલાદનગર સાયન્સ સીટી મકરબા ગોતા બોડકદેવ થલતેજ આંબાવાડી નવરંગપુરા બાપુનગર ઇસનપુર હાટકેશ્વર નરોડા સરસપુર કાલુપુર અમરાઈવાડી ચાંદખેડા નારાયણપુરા ચાંદલોડિયા મણિનગર જેવા વિસ્તારમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો હતો. અને આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો અને આટલું જ નહીં…

હાટકેશ્વર વિસ્તારમાં ભારે વરસાદ પડવાને કારણે બેટમાં ફેરવાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં શનિવાર અને રવિવારના રોજ ભારે વરસાદ પડવાની આગાહી ની પૂરેપૂરી શક્યતા છે આ બાજુ હવામાન વિભાગે ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારો અને અમદાવાદમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરી છે.

જેમાં મહેસાણા બનાસકાંઠા પાટણ જેવા વિસ્તારોમાં તો હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કરી દીધું છે જ્યાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ અત્યારે ભારતથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ્યાં અમદાવાદમાં તો ધોધમાર વરસાદની આગાહી જાહેર કરાય છે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લા તાલુકાઓમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *