એમ્બ્યુલન્સ એટલી ઝડપી સ્પીડમાં આવી કે એક સાથે 4 લોકોના મૃત્યુ, વિડિયો જોઇને તમારી રૂહ પણ કાંપી જશે

કર્ણાટકમાં રોવાળા ઉભા કરી નાખે તેવો વિડીયો હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જાણવા મળતી માહિતી મુજબ કર્ણાટક રાજ્યના બિંદુ નજીક એક ટોલ ગેટ પર ફુલ સ્પીડમાં આવતી એમ્બ્યુલન્સ અચાનક જ અકસ્માત થઈ ગયો અને જેમાં લગભગ ચાર વ્યક્તિના મૃત્યુ નીપજયા. આઈ એમ્બ્યુલન્સ એક દર્દીને કુડાપૂરાથી હોનરવા તરફ લઈ જઈ રહી હતી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદને કારણે રસ્તાઓ ભીના છે અને આ દરમિયાન કર્મચારીઓએ ફુલ સ્પીડમાં આવતી એમ.એમ.એસ ને જોઈને તેમણે તાત્કાલિક રેટ્સ હટાવવા માટે પ્રયાસો ચાલુ કરી દીધા હતા પરંતુ એમ્બ્યુલન્સ એટલી સ્પીડમાં હતી કે એમ્બ્યુલન્સ ડ્રાઇવર પણ પોતાનો કંટ્રોલ ગુલમાવી દીધો અને આ સમગ્ર ઘટના બની.

એમ્બ્યુલન્સ ની સ્પીડ એટલી ફાસ્ટ હતી કે ડ્રાઇવલે સમગ્ર કંટ્રોલ ગુમાવી દીધો અને એમ્બ્યુલન્સ આખી સ્લીપ ખાઈ જતા ટોલનાકાના કાઉન્ટર સાથે અથડાઈ ગઈ હતી અને ધડાકા ભૈર એમ્બ્યુલન્સ ગઈ જેમાં જે દર્દી હતો તે ખણે દૂર જઈને પડ્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આપ આ ભયજનક ઘટના ટોલ બૂથ પર લાગેલા સીસીટીવી માં કેદ થઈ છે.

જાણવા મળતી માહિતી મુજબ ભારે વરસાદને કારણે રસ્તાભિના હતા અને તેના કારણે એમ્બ્યુલન્સ લખી જવાને કારણે આ ભયાનક અકસ્માત કર્યો હતો વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ટોલ પરના કર્મચારી એ જેવી જ એમ્બ્યુલન્સ આવતા જોઈ એટલે બે બેરીક્સ હટાવવા દોડવા લાગ્યો હતો પરંતુ હજુ તો કર્મચારી બેરેક્ષ હટાવે તે પહેલા જ એમ્બ્યુલન્સ પોતાનો સંતુલન ગુમાવ્યું અને આખી એમ્બ્યુલન્સ સ્લીપ ખાઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *