સમગ્ર રાજ્યમાં આટલો વરસાદ જોઇને મુખ્યમંત્રીને બોલાવી પડી તાબડતોબ ઈમરજન્સી બેઠક, વરસાદના આંકડા જોઇને ચોકી જશો

અમદાવાદમાં રવિવારે સાંજે વરસાદે ખૂબ જ ધમાકેદાર બેટિંગ કરી હતી. સતત ત્રણથી ચાર કલાક સુધી વરસાદ વરસતો રહ્યો અને બાદમાં મોડે રાત્રે 2:00 વાગ્યાથી ફરી પાછો ધોધમાર વરસાદ વરસાવવાનો ચાલુ થયો અમદાવાદમાં સાંજે 07:00 વાગ્યા થી લઈને સોમવારની વહેલી સવાર સુધીમાં સૌથી વધુ વરસાદ પાલડી વાસણા એલિસ બ્રિજ આ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે વાડજ આશ્રમ રોડ વિસ્તારમાં 14.62 ઇંચ વરસાદ નોંધાયો હતો વસ્ત્રાપુર અને બોકડદેવ વિસ્તારમાં 12.08 ઇંચ વરસાદ વરસ્યો હતો.

તમે જણાવી દઈએ તો શાહીબાગ અખબાર નગર ઉસ્માનપુરા અંડર બ્રિજમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાતા આ ત્રણેય અંડર બ્રિજ બંધ કરી દેવા પડ્યા હતા. મોડે રાત્રે જ્યારે વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થયો ત્યારે લોકોના ઘરોમાં પણ પાણી કુશવા લાગ્યા હતા અને આના કારણે લોકોને ખૂબ જ ભારે કલાકે નો સામનો કરવો પડ્યો હતો અનેક વિસ્તારોમાં ગોઠણ સમાણા પાણી ભરાયા હતા.

તો બીજા વિસ્તારોની વાત કરીએ તો પાલડી, વાસણા એલસી બ્રિજમાં 3 ઇંચ થી વધારે વરસાદ ખાબક્યો હતો અને ઉસ્માનપુરા આશ્રમ રોડ વાડજ ઇન્કમટેક્સ વિસ્તારમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો અને હજી વરસાદ સતત વરસી રહ્યો છે.

ભારે વરસાદને કારણે હાલ પ્રહલાદ રોડ ઉપર ઓડા તાલુકો પાળી તૂટી છે તેની આસપાસ આવેલા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તમને જણાવી દઈએ કેમ અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ માં રાખેલી તારો આખે આખી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો હજી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજી પરિસ્થિતિ કેવી વિકટ બંધ છે તે ચિંતાનો વિષય છે.

છેલ્લા ત્રણ કલાકમાં શહેરમાં નોંધાયેલો વરસાદની વાત કરીએ તો પાલડી 9.5 ઇંચ બોડકદેવ 7.92 ઇંચ ઉસ્માનપુરા 7.86 મકનપુરા 7.28 ઇંચ જોધપુર 7.22 ઇંચ ભોપાલ 6.12 ઇંચ ગોતા 5.84 in સરખેજ 5.6 ઇંચ જમાલપુર 4.44 ઇંચ વટાવા 5.1 ઇંચ રાણીપ 5.02 ઇંચ સાયન્સ સીટી 4.5 ઇંચ અને મણીપુર 4.20 ઇંચ વરસાદ ખાબોચ્યો હતો.

હાલ અમારા કેટલાક વિસ્તારોમાં અત્યારે વરસાદ વિરામ લીધો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં આખી સિઝનના 30 ટકા વરસાદ થઈ ચૂક્યો છે અને હજી તો ચોમાસું આખું બાકી છે તો જોવાનો પહેરે છે કે પરિસ્થિતિ કેટલી વિકટ બંધ છે જે મધ્યમ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વાત કરીએ તો ત્યાં પણ છેલ્લા બે દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ તાબડતોબ ઇમર્જન્સી બેઠક બોલાવી પડી હતી.

Leave a Reply

Your email address will not be published.