સમાચાર

હવામાન વિભાગની આગાહી સાચી પડી, અમદાવાદ ધોધમાર વરસાદ, જયારે આટલું નુકસાન પણ થયું

અમદાવાદ શહેરમાં રવિવાર ની રાત્રે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ગરમીના ઉકળાટથી શહેરીજનો રાહત મળી હતી જ્યારે બીજી બાજુ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડવાથી લોકોને ભારે હાલો કે નો સામનો પણ કરવો પડ્યો હતો ઠેરઠેર જગ્યાએ શહેરમાં ટ્રાફિક જામ દ્રશ્યો સર્જાયા હતા.

અમદાવાદમાં રવિવારે સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને 40 કિમી પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાયો હતો. વરસાદ તૂટી પડયો હતો ભારે પવનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો જમીન પર ધરાશાહી કયા હતા આ સિવાય શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. વીજળીના ચમકારા ને કારણે અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં વિજય ના પુરવઠો ખોરવાયો હતો આ સાથે શહેરમાં ઠેર ઠેર જગ્યાએ લગાવેલા એડવર્ટાઇઝ ના બોડીયા પણ તૂટીને નીચે પડી ગયા હતા.

આટલું જ નહીં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા આ વિસ્તારની વાત કરીએ તો શહેરમાં સાયન્સ સીટી ગોતા સોલા શાસ્ત્રીનગર ઘાટલોડીયા સહિત અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આ સાથે ટ્રાફિક જામનગર જોવા મળ્યા હતા.

છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ વરસાદ મહિસાગર જિલ્લાના સતરામપુર જિલ્લામાં ૭૫ મીમી વરસાદ પડયો હતો. વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં મિનિંગ વરસાદી ઝાપટું આવ્યું હતું વડોદરા શહેરના શહેરીજનોને આશાના કિરણો પર પાણી ભર્યું હતું વડોદરામાં પાંચ મિનિટ સુધી વરસાદ વરસતા રસ્તાઓ પર લાવી દીધા હતા જોકે ફક્ત ૨૦ મીમી જેટલો વરસાદ પડયો હતો. અને ચાર ડિગ્રી જેટલો તાપમાન નો પારો ઘટયો હતો.

આ સાથે વાત કરીએ તો રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે પણ સાથે સાથે રાજ્યમાં તેનો નુકસાન પણ થયું છે વિસ્તારથી વાત કરીએ તો નર્મદાના સાગબારામાં સીમમાં આમલી અને સંતરામપુરના આવેલા ગોઠીબડા ગામમાં વીજળી પડતા એક એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ સાથે હળવદમાં દિવાલ પડતાં એક મહિલા સહિત કુલ ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષો નીચે પડતા પશુ ન પણ મોત નિપજ્યા છે.

Leave a Reply

Your email address will not be published.