અમદાવાદમાં પરિવારનો દીપ બુજાયો, AC ચાલુ કરીને પિતા અને દીકરો સૂઈ રહ્યા હતા અને અચાનક જ AC માંથી થયો એવડો મોટો બ્લાસ્ટ કે જો જોતા માં મોટી આગમાં ફેરવાય અને બંને બાપ દીકરો મોતને ભેટ્યા… Meris, September 30, 2022 અમદાવાદમાં આજે ચોખા આવનારી ઘટના સામે આવી છે જ્યાં નવા નરોડામાં રહેતા એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ સાથે મોટો બ્લાસ્ટ થયો હતો બેડરૂમમાં બ્લાસ્ટ થતાં સુઈ રહેલા 32 વર્ષીય પિતા અને તેની સાથે 18 મહિનાનો દીકરો મોતને પેઢીઓ હતો એસીના બ્લાસ્ટ બાદ આગના કારણે પ્રથમ ઘટના આવી બની હશે કે બાપ અને દીકરાનો એક સાથે કરુણ મોત નીપજ્યું હોય. આ સમગ્ર ઘટના માં અમદાવાદના કૃષ્ણનગર પાસે પોલીસે અકસ્માત ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, પોલીસે ઘટનાની જાણ લેતા એફએસએલની મદદ લેશે તેમ જણાવ્યું છે અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલા મધુવન ગ્લોરીની પાસે શ્રી હરિ સ્ટેટસમાં શૈલેષભાઈ પટેલ જેમની ઉંમર ૩૨ વર્ષ છે અને તેમની પત્ની અને 18 મહિનાનો દીકરો પ્રિયાંક સાથે રહેતા હતા 27 સપ્ટેમ્બર ના રોજ 4:00 વાગે આસપાસ શૈલેષભાઈ અને તેમનો 18 મહિનાનો દીકરો પ્રિયાંક બેડરૂમમાં એસી ચાલુ કરીને સુઈ રહ્યા હતા. અને આ દરમિયાન જ અચાનક એસીમાં શોર્ટ સર્કિટ થયું અને મોટો બ્લાસ્ટ થતા ની સાથે આગ ચારે તરફ ફાટી નીકળી હતી. આગમાં પ્રિયાંક અને તેમના પિતા શૈલેષભાઈ સળગવા લાગ્યા હતા પિતા અને દીકરા કંઈ સમજે તે પહેલા જ બ્લાસ્ટ ના કારણે સળગવા લાગ્યા અને આસપાસના લોકોને જાણ થતા તેઓ તાત્કાલિક ધોરણે બેડરૂમની બહાર કાઢવામાં આવ્યા હતા ફાયર વિભાગને પણ આની જાણ કરવામાં આવી હતી. આસપાસના લોકોએ તાત્કાલિક ધોરણે શૈલેષભાઈ અને તેમના 18 મહિનાના દીકરાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે 18 માસના પ્રિયાને મૃત જાહેર કર્યો હતો જ્યારે બીજી તરફ પિતા શૈલેષભાઈ ની સારવાર હજી શરૂ કરી દેવામાં આવી હતી વધુ આગ માં દાજી જવાને કારણે 12:15 વાગે શૈલેષભાઈ ને પણ તબીબો એ સારવાર દરમિયાન મૃત જાહેર કર્યા હતા. પરિવારમાં એક સાથે પિતા અને દીકરાનું મૃત્યુ ના સમાચાર સાંભળતા જ પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે જ્યાં કૃષ્ણનગરના પિયાએ વધુમાં જણાવ્યું હતું કે એસીમાં કેવી રીતે આગ લાગી અને બ્લાસ્ટ થતાં વધુ ટકા આગમાં પિતા અને દીકરો દાજી ગયા હતા. આ સમગ્ર ઘટના બપોર વચ્ચે બની છે ત્યારે હજુ પણ પોલીસે વધુ તપાસ હાથ કરી છે. સમાચાર