હવામાન વિભાગે હજી મોટી આગાહી જાહેર કરી… અમદાવાદ સહીત ના લોકો તૈયાર રેજો અત્યાર સુધીનો વરસાદ તો કાઈ નહોતો હવે જે આવશે તે…

રાજ્યમાં અત્યારે બધી બાજુ વરસાદી વાતાવરણ છવાયો છે ત્યારે અમદાવાદમાં પણ કાલે ખૂબ જ ભારે વરસાદ જોવા મળ્યો અમદાવાદ શહેરમાં આપ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો અમદાવાદમાં સાંજના ચારેક વાગ્યા આસપાસ વરસાદ પડ્યાના આંકડાની વાત કરીએ તો ચકુડિયામાં 185 એમએમ વરસાદ નોંધાયો હતો.

જ્યારે ઓઢવમાં 190 એમએમ વિરાટ નગરમાં 193 એમએમ ટાગોર કંટ્રોલમાં 112 એમએમ ઉસ્માનપુરા માં 360 એમ એમ વરસાદ ખાબક્યો હતો જ્યારે ચાંદખેડામાં 114 mm વરસાદ ખાબોચ્યો હતો શહેર વરસાદી માહોલ એકાએક સર્જાતા શેરીઓ અને રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા જો આખા શહેરમાં એક ઇંચ થી લઈને 12 ઇંચ થી વધારે વરસાદ કાલના દિવસમાં ખાબક્યો છે.

જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું ઠેર ઠેર ટ્રાફિક જામનગર દ્રશ્યો સર્જાયા હતા જ્યારે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ખાબોકતા પાણીના ગળકાઓ થઈ ગયા હતા અને ઘણું નુકસાન પણ થયું હતું.

જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદના નિકોલ સેટેલાઈટ વસ્ત્રાપુર હાડેશ્વર ઉસ્માનપુરા બોડકદેવ એસજી હાઇવે મણિનગર કાંકરિયા બાપુનગર ગોમતીપુર રાયપુર ખોખરા જલમપુર અમરાઈવાડી વગેરે વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. બધા જ વિસ્તારોમાં એક સાથે વરસાદ પડતા આખું શહેર પાણી પાણી થઈ રહ્યું હતું અને રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા જેને કારણે વાહન વ્યવહારોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

તમને જણાવી દઈએ તો હવામાન વિભાગ એ નવી આગાહી જાહેર કરતા જણાવ્યું છે કે રાજ્યમાં હજી આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી રહેશે હવામાન વિભાગ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આગામી પાંચ દિવસ મોટાભાગના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ ની આગાહી છે અમુક જ એવા વિસ્તાર છે જ્યાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બાકી બધા જ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. 8 જુલાઈના રોજ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો હતો જ્યારે અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને છ ઇંચ થી લઈને 12 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *