અમદાવાદમાં સર્જાય અનોખી મર્ડર મિસ્ત્રી, પત્ની પ્રેમીનો સાથે અંગત પળોનો વિડિયો પતિને મળ્યો છતા પણ પતિએ કઈ કર્યું નહિ પણ પ્રેમીએ એવું ષડ્યંત્ર રચ્યું કે…

શુક્રવારને વહેલી સવારે અમદાવાદમાં મોર્નિંગ વોક પર વસ્ત્રાલમાં છ વાગ્યે એક યુવાન ફૂટપાથ પર મોર્નિંગ વોક પર નીકળ્યો હતો પરંતુ તેને કદાચ ખબર નહીં હોય કે આ પોતાના જીવનની છેલ્લી મોર્નિંગ હશે ભૂતપાત પર મોર્નિંગ કરતા અચાનક જ પાછળથી બોલર ટ્રક આવ્યો અને બોલેરો ટ્રકે પાછળથી ઉડાવી દીધો અને યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

24 જૂન 2022 ના શુક્રવારની વહેલી સવારે આ ઘટના બની હતી. ત્યારે આ ઘટના સીસીટીવી માં કેદ થઈ અને મીડિયામાં તેના મોતના સમાચાર વહેતા થયા હતા અને બોલેરો ટ્રક ડ્રાઇવર બે ફોર્મ ડ્રાઇવિંગ કરીને ચલાવતો હતો તેની ઉપર સવાલો ઉઠવા લાગ્યા. ત્યાર પછી બોલેરો ગાડી હાંકનાર ડ્રાઇવર નું આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.

પરંતુ કોઈને ક્યાં ખબર હતી કે આ તપાસ તેમને છ મહિના પહેલા ઘડવામાં આવેલું એક શાતીર ષડયંત્ર સુધી લઈ જશે આ ષડયંત્ર કેવી રીતે ત્યાં બન્યું અને કોણે આ સળિયંત્રક કર્યું તેની વિશે વાત કરીએ ટ્રક ડ્રાઇવર જે યુવકને ઉડાવ્યો તે યુવકનું નામ શૈલેષ પ્રજાપતિ જે એક કરોડ અને જમીનના ધંધા સાથે સંકળાયેલો હતો અને તેની પત્ની શારદા ઉર્ફે સ્વાતી બંને બાળકો સાથે રહેતા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસજી દેસાઈ એક મીડિયામાં જણાવ્યું કે હ્યુમન એન્ટેલિજન્સની એક કડીને કારણે આખી મર્ડર મિસ્ત્રી શોધવામાં ખૂબ જ મદદ કરી પોલીસની આ શોધક કોણ બાદ જાણવા મળ્યું હતું કે શૈલેષ પ્રજાપતિ એ નીતિન અને પત્ની સ્વાતિનો અંગત પળો માણસો વિડીયો ઉતારી લીધો હતો જે પોલીસે રિકવર કર્યો છે. અને બાદમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર કેસને ઉકેલી નાખ્યો હતો.

રામોલ પોલીસ દ્વારા યાસીન કાણીયો, પત્ની સ્વાતિ અને નીતિન પ્રજાપતિ હાલ પોલીસ ના લોકઅપમાં છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે પત્ની સ્વાતિનું કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ છે. અને સ્વાતિ અવારનવાર અન્ય વ્યક્તિ સાથે વાતો કરતી હતી પત્ની સાથે આ વાત કરનાર કોણ તે જાણવા માટે પોલીસે ડમ્પર ચાલક યાસીન કાણિયાને ઉઠાવી લીધો અને બાદમાં પૂછપરછ દરમિયાન સમગ્ર પત્તા ખુલવા લાગ્યા હતા.

યાસીન કાણીયા ક્રાઈમ બ્રાન્ચ ને જણાવ્યું હતું કે ની તેને કહ્યું હતું કે મારી પત્ની અને શૈલેષ નું ચક્કર ચાલી રહ્યું છે અને તેના કારણે શૈલેષને ઉડાવવા માગતો હતો પરંતુ નીતિન ખોટું બોલતા પ્રાણીઓ પણ પસ્તાવો નીતિનની વાત સાચી માનીને મેજ શૈલેષ ને ઉડાવ્યો તેમ પોલીસને જણાવ્યું હતું. ત્યારે પોલીસ પણ સમજી ગઈ હતી કે શૈલેષ પ્રજાપતિની હત્યા પાછળ નીતિન નો જ હાથ છે.

પરંતુ નીતિન અને સ્વાતિ વચ્ચે શું સંબંધ છે તે જાણવું પણ જરૂરી હતું ત્યારે પોલીસને જાણવા મળ્યું કે નીતિન અને સ્વાતિ બંને સ્કૂલમાં સાથે મળતા હતા સ્વાતિએ પોલીસને જણાવ્યું હતું કે લગ્ન બાદ અમારી વચ્ચે પ્રેમ થયો હતો અને બાદમાં સમય મળતા અમે એકબીજા ને મળતા અને આ પ્રેમ સંબંધની જાણ થતા શૈલેષ અમારા પર શંકા કરવા લાગ્યો હતો.

એક દિવસ પતિ શૈલેષના ગયા બાદ નીતિન ઘરે આવ્યો હતો એકલતા મળતા જ અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા હતા જ્યારે શૈલેષને નિતીન અને સ્વાતિના અનૈતિક સંબંધની જાણ થઈ ચૂકી હતી અને એટલા માટે જ શૈલેષ આ વિડીયો રેકોર્ડિંગ કરવા માટે ઘરમાં જ ફોન સંતાડી દીધો હતો શૈલેષ ઘરેથી નીકળ્યા બાદ તરત જ નીતિન સ્વાતિને મળવા માટે આવ્યો અને વીડિયોમાં જોવા મળે પ્રમાણે તે બંને એકબીજાને ખૂબ નજીક આવી ગયા હતા અને તે બંનેની હરકતો પણ કેમેરામાં કેદ થઈ હતી.

વિડીયો ઉતાર્યો છે તેની જાણ સ્વાતીને પણ થઈ ગઈ હતી અને ત્યારે સ્વાતિ નીતિનને કહેવા લાગી હતી કે આપણે બંને એકબીજા વગર નહીં રહી શકે તેના માટે આપણે આત્મહત્યા કરીએ પરંતુ નીતિને કહ્યું આપણા આત્મહત્યા કરીએ તેના કરતા આપણી વચ્ચે રહેલો કાંટો જ કાઢી નાખે તો…

બાદમાં યાસીન અને નીતિન વચ્ચે દસ લાખ રૂપિયા ની ડીલ નક્કી થઈ અને યાસીરે કહ્યું હતું કે હું તમારી મદદ કરીશ તેને હું ઉડાવી નાખીશ અને તેનો ખર્ચો પણ થશે એક દિવસ શૈલેષ જ્યારે મોર્નિંગ વોક ઉપર નીકળ્યો ત્યારે તરત જ યાસીનને સિગ્નલ આપવામાં આવ્યું અને બાદમાં આ સમગ્ર ઘટના ને અંજમ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.