અમદાવાદમાં ફરી એક વખત મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી, આ વિસ્તારમાં સર્જાઈ જળબંબાકાર જેવી પરિસ્થિતિ…

રાજ્યમાં કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો ત્યારે ફરી એક વખત અમદાવાદમાં મેઘરાજા તમારા એન્ટ્રી મારી છે. બુધવારના રોજ સાંજના સમયે મેઘરાજા અમદાવાદના વિસ્તારમાં તૂટી પડ્યા હતા અને મુશળધાર વરસાદ વરસ આવ્યો હતો. ઉત્તર ઝોનમાં છ વાગ્યાથી ચાલુ થયેલો વરસાદ પ્રાર્થના 10 વાગ્યા સુધીમાં કોતરપુરામાં 3:15 ઇંચ વરસાદ વરસાવ્યો હતો જ્યારે નિકોલમાં પણ આ બે ઇંચ વરસાદ નરોડામાં સવા બે ઇંચ વરસાદ મેઘરાજાએ વરસાવ્યો હતો.

મેશકુમાર સવા ઇંચ વરસાદ પડતા ઘૂંટણ સુધીના પાણી સંસ્થામાં ભરાઈ ગયા હતા તેને કારણે નાગરિકોને નોકરી ધંધા ઓફિસથી ઘરે જનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

શહેરના પૂર્વ અને ઉત્તર ઝોનમાં આવેલા નરોડા સરદાર નગર કોતરપુર રામોલ વિરાટનગર નિકોલ બાપુનગર ઇન્ડિયા કોલોની નવા નરોડા વસ્ત્રાલ ઠક્કર નગર ઓઢવ મેસ્કો વગેરે વિસ્તારમાં મેઘરાજા તૂટી પડવાને કારણે જળવવામાં કાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને

લોકોના મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા જેના કારણે પૂર્વ પટ્ટાના રહીશો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ તો અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં મોસમનો 704 મીમી એટલે કે 27.75 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે.

બુધવારના દિવસ પર એકંદરે ઉઘાડ રહ્યો હતો અને વાતાવરણ પણ ચોખ્ખું બન્યું હતું પરંતુ સાંજ પડતાની સાથે જ ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો આ સાથે પશ્ચિમ ઝોનમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો. શહેરના કઠવાડામાં 10 મીમી વરસાદ જ્યારે દૂધેશ્વરમાં 13 મીમી અને ઉસ્માનપુરામાં નવમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published.