અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે યુવકનું દર્દનાક મૃત્યુ, વરસાદી પાણીના ગરકાવને કારણે કરંટ લાગવાથી ઘટના સ્થળે જ યુવકનું મૃત્યુ થયું

અમદાવાદમાં વરસાદ શનિવારની રાત્રે તૂટી પડ્યો હતો અમદાવાદ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા પાણીના ગળકાવ થવાના ચાલુ થઈ ગયા હતા અને વરસાદી પાણીના ગડકાઓ થવાને કારણે એક વ્યક્તિનું કરંટ લાગવાથી દર્દનાક મૃત્યુ પણ થયું છે ગોરના કુવા પાસે મણિનગરમાં વરસાદી પાણી ભરાવાના કારણે કરંટ લાગ્યો હોવાની ઘટના હાલ અત્યારે સામે આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીજ વિભાગ બેદરકારી આ ઘટનાથી સામે આવી છે આખરે વીજ વાયરો આવી રીતે ખુલ્લા કઈ રીતે છોડી શકાય? શહેરમાં વીજળીના કરંટ લાગવાથી યુવકનું દર્દનાક મોતની પર જીવ હતું શનિવારે રાત્રે અમદાવાદમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવી અને ધોધમાર વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું હતું અને ચોથો ચોથામાં તો ચારેય તરફ પાણી ફરી વળ્યા હતા.

આ વરસાદે વાતાવરણમાં રણજીત પ્રજાપતિ નામનો એક યુવક પોતાની બાઈક ઉપર જશોદાનગર વિસ્તારથી બધા સોસાયટીમાં પસાર થઈ રહ્યો હતો અને યુવકને આની જાણ ન હતી કે પાણીમાં ખુલ્લો વીજવાય પડ્યો છે અને એના કારણે વીજ વાયરને અડી જતા ભારે કરંટ લાગ્યો હતો અને ત્યારે ત્યાં જ તેનું મૃત્યુ થયું હતું.

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઈ હતી અને પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે પહોંચી ગઈ હતી ત્યારે અમદાવાદ કોર્પોરેશન મ્યુનિસિપલ થવી જ વિભાગની બેદરકારી હતી. કોર્પોરેશન અને વીજ વિભાગના આ બેદરકારીને કારણે બીજા અનેક વાહન ચાલકો અને રાહદારીઓનો જીવ જોખમમાં આવી શકે છે અને કેટલામાં જીવ જોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *