અમદાવાદમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા, AMCએ લીધો સૌથી મોટો નિર્ણય…

અમદાવાદ શહેરમાં રવિવારના દિવસે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી હતી શહેરમાં પૂર્વ થી લઈને પશ્ચિમ મેઘરાજાએ બધા જ વિસ્તારોમાં મન મૂકીને વરસ્યા હતા બેથી લઈને 2થિ લઈને 8 ઇંચ વરસાદ અખાબખ્યો હતો પૂર્વમાં ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ વરસાદના પાણી ભરાઈ ગયા હતા જો જોતા માં પાણી ગોઠણ સુધી પહોંચી ગયા હતા ત્યાં અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં છાતી સમાણા પાણી ભરાઈ ગયા હતા.

જો તમને જણાવી દઈએ તો હાટકેશ્વર વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયા હતા અને હાટકેશ્વર સર્કલ પાસે ત્રણ દિવસમાં આ બીજી વખત બનાવ બન્યો છે જ્યાં આ વિસ્તારમાં બેટમાં ફેરવાયું હતું ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બ્લોકો અને સર્વોદય નગરમાં લોકોના ઘરમાં પણ પાણી ભરાવાના ચાલુ થઈ ગયા હતા.

અમદાવાદ શહેરમાં તમને જણાવી દઈએ તો સરેરાશ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો પાલડીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો જ્યાં 10 ઇંચ થી વધારે વરસાદ પડ્યો હતો ઉસ્માનપુરા અને બોડકદેવ માં આઠ-આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે મક્કમપુરામાં અને જોધપુરમાં 7.5 ઇંચ વરસાદ રવિવારના રોજ ખાબક્યો હતો બોપલ અને ગોતામાં છ ઇંચ વરસાદ સરખેજમાં પાંચ ઇંચ મણીપુર વિસ્તારમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.

અમદાવાદ શહેરમાં મુશળધાર વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો અને શેરીઓ રોડ રસ્તાઓ પર ક્યાંક ગોઠણ સમાણા પાણી તો ક્યાંક છાતી સમાણા પાણી ભરાઈ ગયા હતા અને આના કારણે વાહન ચાલુ લોકોને ખૂબ જ હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. તમને જણાવી દઈએ તો મીઠાખળી મકરબા પરિમલ વેજલપુર અંડર પાસ બંધ કરવામાં આવ્યો છે.

વાસણા બારેજના આઠ દરવાજા અત્યારે હાલ 4 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે તમને જણાવી દઈએ તો 17 થી લઈને 24 નંબરના ગેટ હાલ અત્યારે ખોલી દેવામાં આવ્યા છે અને સાબરમતી નદીની વાત કરીએ તો સાબરમતી નદીમાં પણ 18904 ક્યુસેક પાણી છોડી દેવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં ગઈકાલે ધોધમાર વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય હતી.

અમદાવાદ વિસ્તારમાં વાત કરીએ તો જોધપુર મકરતમપુરા બોડકદેવ ઉસ્માનપુરામાં ચારે બાજુ પાણી પાણી થઈ ગયું હતું. આનંદ નગર સેટેલાઈટ વેજલપુર શિવરંજની માં ગોઠણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા હતા જ્યારે આ બાજુ હાટકેશ્વર અનુપમા રખિયાલ ગોદમીપુર સુખરામ નગર મણીનગર સીટીએમ જોશોદાનગર વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે પાણીના ગળકાઓ થયા હતા.

અમદાવાદમાં ભારે વરસાદને પગલે એએમસીએ સૌથી મોટો નિર્ણય લીધો છે કે આવતીકાલે એટલે સોમવારના રોજ તમામ શાળા કોલેજો બંધ રાખવાના આદેશો આપ્યા છે આ ઉપરાંત સમગ્ર ખાનગી શાળાઓ પણ આજે લગભગ બંધ રહેશે તેવી શક્યતા જોવા મળી રહી છે અમદાવાદમાં કોઈ વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં પાણી વગર કામ ન થયો હોય અને તમને જણાવી દઈએ તો અમદાવાદના એક વિસ્તારમાં આખી સમગ્ર મોટી ગાડી ડૂબી ગઈ હતી અને ત્યાં એટલું બધું પાણી ભરાઈ ગયું હતું જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *