અમદાવાદ આ વખતે તો ચેતી જજો!! હવામાન વિભાગે પાંચ દિવસની મોટી આગાહી જાહેર કરી, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી… Gujarat Trend Team, July 23, 2022 રાજ્યમાં ફરી એક વખત ધોધમાર વરસાદ પડવાનો બીજો રાઉન્ડ ચાલુ થઈ ચૂક્યો છે દ્વારા આગામી પાંચ દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરી દીધી છે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદથી લઈને ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી 23 જુલાઈથી લઈને 27 જુલાઈ સુધી અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારમાં મેઘરાજા એમ પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી તમને જણાવી દઈએ તો આ વર્ષે સીઝનનો ૬૦ ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે પરંતુ હજી પણ મેઘરાજા નો બીજો રાઉન્ડ ની શરૂઆત થઈ છે ઉત્તર ગુજરાતની મધ્ય ગુજરાતમાં મેઘરાજા ધમરોલ છે દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી એક વખત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદને પણ ફરી એક વખત મેઘરાજા ધોધમાર વરસાદથી નવરાવી શકે છે એટલું જ નહીં હવામાન વિભાગ એ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોને સની અને રવિવારે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટમાં જાહેર કરી દીધું છે જ્યારે રાજ્યના કેટલાક સ્તરોમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે વલસાડ દમણ દાદરા નગર હવેલી જેવા વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગ એમ 13 જુલાઈ થી લઈને 25 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદને લઈને વોર્નિંગ જાહેર કરી દીધી છે કે રાજ્યના મહત્તમ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અરવલ્લી પાટણ જેવા વિસ્તારમાં સાથે અમદાવાદ સૌરાષ્ટ્ર કચ્છ ગાંધીનગર ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે દરિયામાં લો પ્રેસર એક્ટિવ થતાં આગામી 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે જ્યારે અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે અમદાવાદની વાત કરે તો અમદાવાદમાં ઓપરેશન સક્રિય થતા શુક્રવારની મધ્ય રાત્રે જ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. સમાચાર