અમદાવાદમાં મોડી રાત્રે કર્ણાવતી ક્લબ પાસે સર્જાયો ગંભીર અકસ્માત, થાર કારે બાઈક ચાલકને મારી એવી ટક્કર કે બન્ને યુવકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો

અમદાવાદ શહેરમાં તાજેતરમાં જ એક ઘટના ગોતા બ્રિજ પર થી કાર ચાલકની ટક્કરેથી બ્રિજ ઉપરથી નીચે પડી હતી અને બંને પતિ પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે આવી જ ઘટના અત્યારે સામે આવી રહી છે અને લોકો હજી પણ સુધારવાનું નામ લેતા નથી અને ખૂબ જ ઝડપી અને ખૂબ જ ખરાબ રીતે ડ્રાઇવિંગ કરીને પોતાનું તો જીવન જોખમમાં મૂકે સાથે સાથે નિર્દોષ લોકોનો પણ જિંદગી જોખમમાં મૂકતા હોય છે જ્યારે આવું જ એક બનાવ ક્યારે અમદાવાદ શહેરના કર્ણાવતી ક્લબ નજીક સામે આવ્યો છે જેમાં બે નિર્દોષ યુવકોને પોતાનો જીવ ગુમાવ્યો.

ચાલો જાણીએ શું છે આ સમગ્ર ઘટના જેમાં કર્ણાવતી ક્લબ ની નજીક બે નિર્દેશયોગ ના જીવ ગુમાવ્યા હતા તમને જણાવી દઈએ તો એસપી રીંગ રોડ તરફ જવાના થાળ ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી કયા ટક્કર મારતાની સાથે જ ગાડી ઉપર બેસવા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ આ બંને યુવકો આંબલી ગામના રહેવાસી સુરેશ ઠાકોર અને ધુમા ગામનો રહેવાસી સારંગપુર કોઠારી છે.

બંને પોતાનો રોજ પૂરો કરીને કર્ણાવતી ક્લબની બાજુમાં થી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યાંજ રીંગરોડ તરફથી આવેલી થાર ગાડીએ બંને બાઇક સવારોને ટક્કર મારી હતી અને બંને યુવકોને ખૂબ જ ગંભીર રીતે ઇજા પહોંચતા તે બન્ને યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. જેમાં સુરેશ ઠાકોર પોતે થોડા મિનિટો પહેલા જ પોતાના ભાઈને ફોન પર વાત કરી હતી અને કમનસીબે તે વાત છેલ્લી વાત સાબિત થઈ.

બ્રિજ ઉપર આ ઘટના સર્જાતા આસપાસ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને પબ્લિક મા અનોખોરોસ જોવા મળ્યો હતો અને પબ્લિકે હાર ગાડી ને નુકસાન પહોંચાડવાનું ચાલુ કરી દીધું હતું જ્યારે આ અકસ્માત બાદ સવાર લોકો ફરાર થઈ ગયા હતા જોકે ત્યાંના લોકોનું એવું કહેવું છે કે તે કાર સવાર યુવકો ગાડી નંબર પ્લેટ પણ ઉપાડીને લઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસ નો આખો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલાની તપાસ કરીને ફરિયાદ નોંધ વધુ તપાસ ચાલુ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *