અમદાવાદમાં બન્યો હચમચાવી દે તેવો કિસ્સો, વૃદ્ધ મહિલા ને જીવતી જ સળગાવી, ઘરમાં કામ કરતી કામવાળી થી થઈ જજો સાવધાન, નજીવી બાબતમાં મહિલાને કેરોસીન છાંટીને સળગાવી…

મેઘાણીનગર વિસ્તારમાં વૃદ્ધ મહિલા ને જીવતી જ સળગાવી દેવાનો કિસ્સો અત્યારે સામે આવ્યો છે આખા અમદાવાદ શહેરમાં આ કિસ્સો અત્યારે બન્યો છે પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું કે પૈસાની લેતી રેતીમાં થોડીક બોલાચારી થઈ હતી અને જેના કારણે આરોપી મહિલાએ આ મોટું પગલું ભર્યું હતું પરંતુ હકીકતનું કારણ જાણવા હજુ પણ પોલીસ કર્મચારીઓ આગળ તપાસ કરી રહી છે.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા તાતા નગરમાં બે દિવસ પહેલા એક વૃદ્ધ મહિલા તેના ઘરના સ્ટોર રૂમમાંથી સળગેલી હાલતમાં મળી આવ્યો હતો, સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં જ વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં આવૃત મહિલા ને સારવાર દરમિયાન કવિઓ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પોલીસ અધિકારીઓએ મૃતદેહને પોસ્ટ મોટા માટે મોકલી આપીને અકસ્માત નોંધીને આગળની તપાસની કાર્યવાહી ચાલુ કરી દીધી છે મેઘાણીનગર પોલીસ સ્ટેશન શંખાના આધારે અત્યારે આગળની તપાસ હાથ ધરી છે વૃદ્ધ મહિલા આત્મહત્યા નહીં કર્યો હોય હોવાનું અત્યારે સામે આવ્યું છે જ્યારે પરિવારજનોને વધુ પૂછપરછ કરી હતી જ્યારે ઘરમાં કામ કરતી રંજનબેન પરમાર નામની મહિલાએ પોતે જ ગુનો કબુલ કરતા મહિલાની ધરપકડ અત્યારે કરવામાં આવી છે.

મહિલાની પૂછપરછ કર્યા જાણવા મળ્યું કે છેલ્લા ચાર વર્ષથી મૃદુતક મહિલાના પુત્રવધુ જેમને પેરાલીસીસ થયો હોવાથી તેમની સાર સંભાળ રાખતી હતી જોકે આ સમગ્ર ઘટના જ્યારે બની તે દિવસે આરોપી અને મૃતક વૃદ્ધ મહિલા વચ્ચે પૈસાને લેવડદેવડમાં થોડીક બોલાચારી થઈ હતી અને આબોલા ચાલી ઉપગ્રહ બની હતી જેના કારણે ઘરમાં કામ કરતી મહિલા રંજનબેન પરમાર વૃદ્ધ મહિલા ઉપર કેરોસીન નાખીને જીવતી જ સળગાવી દીધી હતી બાદમાં ઘરેથી ભાગી ગઈ હતી.

પોલીસ અધિકારીઓને ઘરની તપાસ કરતા પરિવારજનોએ મૃતક વૃદ્ધાને સોનાની બંગડી પણ ગાયબ હોવાનું કહ્યું હતું પોલીસ કર્મચારીઓએ મહિલા અને પૂછપરછ કરતા દાગીના ની ચોરી અંગે જણાવ્યું હતું હાલમાં પોલીસ કર્મચારીઓ મહિલાની ધરપકડ કરીને કેસની આગળ કાર્યવાહી ચાલુ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *