અમદાવાદ આવા યુવકોથી જેતી જજો, આયુષ્યમાન કાર્ડ કઢાવવાથી લઈને ગોલ્ડ લોન આપવાની વાતો કરી પોતાની જાળમાં ફસાવીને પડાવતો હતો લાખો રૂપિયા, આવી છેતરપિંડી તમારી સાથે થાય તે પહેલા ચેતી જજો, આખી ઘટના જાણીને તમારું મગજ કામ નહીં કરે… Gujarat Trend Team, October 11, 2022 અમદાવાદ શહેરમાં ચાર એકોર અત્યારે છેતરપિંડી કરનારા યુવકોની સંખ્યામાં દિવસે અને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે વ્યક્તિ લોકોના ઘરે ઘરે જઈને આયુષ્યમાન કાર્ડથી લઈને વિધવા સહાય ગોલ્ડ લોન આપવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો હતો ત્યારે આજે તેની પોલીસ અધિકારીઓ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે, અમદાવાદના લોકો આવા વ્યક્તિથી થઈ જજો સાવધાન ગમે ત્યારે તમારા ઘરે પણ આવી શકે છે. ખાડિયા પોલીસની કસ્ટડીમાં આવેલા શખ્સનું નામ મહમદ સિરાજ મેમણ છે જે લાલ દરવાજા વિસ્તારમાં રહીને ચટાઈ વેચવાનું કામ કરતો હતો તેને ટૂંક સમયમાં જ પૈસા વાળું થવું હતું જેના કારણે પોતે youtube પરથી વિધવા સહાયના નામે કેવી રીતે છેતરપિંડી થઈ શકે તેવું તે youtube પરથી શીખી રહ્યો હતો ફક્ત વિધવા મહિલાઓથી લઈને ગોલ્ડ લોન ના નામે છેતરપિંડી કરતા તે શીખ્યો અને બાદમાં વૃદ્ધા લોકોને પોતે ટાર્ગેટ કરતો હતો. આરોપી વાર્ષિક ₹1.5 લાખ રૂપિયાની સરકારી વિધવા સહાય અને 35 હજાર રૂપિયાની ગોલ્ડ લોન આપવાનું કહીને અનેક વૃદ્ધ મહિલાઓની સાથે છેદ છાડ કરતો હતો ખાડિયામાં રહેતા મનોરમાં બહેન પટેલના વૃદ્ધને ત્યાં થોડા દિવસ પહેલા જ આ યુવક આવ્યો હતો અને આરોપી યુવક તેમના દીકરા ભાવિક નું નામ લઈને ઘરે પહોંચી આવ્યો હતો. યુવકે વૃદ્ધાને કહ્યું કે તમારું આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું છે તે હું તમને કઢાવી આપીશ અને સાથે સાથે મોદી સાહેબ વિધવા પેન્શન અત્યારે આપી રહ્યા છે અને તેનો ચેક મારી પાસે આવી ગયો છે તમારે હવે આ ચેક ફક્ત બેંકમાં જમા કરાવવાનો છે અને મને 11000 રોકડા ભરવાના છે તે તમે મને આપી દો હું પોતે બેંકમાં ભરી દઈશ અને બે દિવસથી ગોલ્ડ લોન મળે છે તેથી તમને બીજા 35 હજાર રૂપિયા લોન પેટે મળશે તેવી વાતો કરી રહ્યો હતો. જ્યારે આ સમગ્ર વાત વૃદ્ધિ જાણીને વૃદ્ધે ગોલ્ડ લોન લેવાની ના પાડી દીધી હતી યુવક પોતે ખોટું બોલે છે તેમ કહ્યું ત્યારે યુવકે કહ્યું માળી ભગવાનનું દીધું મને બધું જ આપેલ છે મારી રતનપુરમાં જ્વેલર્સ તથા ડ્રેસ ની બે દુકાનો પણ છે મારે કોઈ પણ જાતની પૈસાની લાલચ નથી તમે કહીને તમે મારી પર વિશ્વાસ રાખો કહીને વૃદ્ધાને પોતાની જાણમાં ફસાવી લીધા અને વૃદ્ધા યુવકની વાતોમાં આવી ગઈ હતી. જ્યાં વૃધ્ધા યુવકની વાતમાં આવીને 40,000 ની કિંમતની 12 ગ્રામ વજનની સોનાની ચેન અને 11000 રૂપિયા રોકડ રકમ આપતા યુવક ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો હતો, વૃદ્ધાએ આ વાત સમગ્ર પોળમાં કહી દો આ જ રીતે અલગ અલગ વૃદ્ધા સાથે આયુષ્યમાન કાર્ડથી લઈને ગોલ્ડન આપવાની લાલચમાં ઇલાબેન શાહ ભાવનાબેન ભાવસાર કુસુમબેન અનિલાબેન ભાનુબેન પુષ્પાબેન જેવા અન્ય વૃદ્ધા સાથે આ યુવક છેતરપિંડી કરી ગયો હતો. આ સમગ્ર મામલે તેમણે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસ અધિકારીઓએ અલગ અલગ દિશામાં તેની તપાસ ચાલુ કરી દીધી હતી ખાડિયા પોલીસે આ સમગ્ર મામલે મોહમ્મદ સિરાજ મેમણને પકડી પાડ્યો હતો જ્યાં પોલીસને કડકમાં કડક તપાસ દરમિયાન યુવકે જણાવ્યું કે પોતે છ થી સાત જેટલા વૃદ્ધ સાથે આવું કર્યું છે અને વિધવા સહાય ના નામે છેતરપિંડી કરીને સોનાના દાગીના સહિત રોકડ રકમ લઈ લીધી છે. સમાચાર