અમદાવાદમાં યુવકે ઝોમેટો માંથી મંગાવ્યું શાકભાજી અને તેની અંદરથી નીકળી બીડી, આવું જ કંઈક દર મહિને કોઈપણ હોટલમાંથી જીવ જંતુ અથવા બીજી વસ્તુઓ નીકળે છે

લોકોના શરીરના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી કરવા છતાં મ્યુનિસિપલ કમિશનર થી લઈને ભાજપના શાસકો ફુડ વિભાગના અધિકારીઓને કરવાનું કામ કરે છે અમદાવાદ ની કોઈપણ હોટલ હોય કે પછી રેસ્ટોરન્ટ દર મહિને તેના જમવામાં અથવા ઓર્ડર કરીને જ્યારે પાર્સલ મંગાવવામાં આવે છે ત્યારે તે વસ્તુ માંથી કોઇપણ જીવ જંતુ કે ખરાબ વસ્તુ નીકળવાના ઘણા બધા કિસ્સાઓ જોવા મળે છે.

એવો જ એક કિસ્સો જીવરાજ પાર્ક માં રહેતા યુવકે જ્યારે જોમેટો માંથી ઓનલાઇન ઓર્ડર કરીને મારુતિ નંદન રેસ્ટોરન્ટ માંથી શાક મંગાવ્યું હતું તેમાંથી બીડી નીકળી હતી અને ત્યારે તે રેસ્ટોરન્ટ વાળા એ કહ્યું હતું કે અમારાથી ભૂલ થઈ ગઈ છે અને બીજો ઓર્ડર મોકલીએ છીએ. જ્યારે બીડી નીકળી ત્યારે રેસ્ટોરન્ટમાંથી કહેવામાં આવ્યું કે મેનેજર સાંજે વાત કરશે. જ્યારે શાકમાંથી બીડી નીકળી ત્યારે મારુતિનંદન રેસ્ટોરેન્ટ નો ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે હોટેલના મેનેજર સાંજે સાત વાગ્યે આવવાના છે ત્યારે જ તમારી તેમની સાથે વાત હતી અને જ્યારે શાકમાંથી બીડી નીકળી તેની ફરિયાદ કરી પરંતુ તે બાબતમાં પણ મેનેજર સાંજે આવશે તેમ કહી ને ફોન મૂકી દીધો હતો.

જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતો રોની નામનો યુવક એપ્લિકેશન પરથી પ્રહલાદ નગરમાં આવેલ મારુતિ નંદન રેસ્ટોરન્ટ માંથી ભીંડી મસાલા નું શાક મંગાવે છે અને જ્યારે તે ભીંડી મસાલાનું સાત બહાર કાઢે છે ત્યારે તેમાંથી બીડી બહાર નીકળે છે અને પરિવારના લોકો જ્યારે આશા કાઢીને થાય છે ત્યારે અચાનક જ તેમની નજર પીધેલી ઉપર પડે છે અને યુવકે તૈયારીમાં જ હોટલમાં ફોન કર્યો ત્યારે તેમને કહ્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે તેમ કહીને તેમને બીજો ઓર્ડર આપવા માટે કહ્યું. આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટ્વિટ કરીને તેમની ફરિયાદ કરી છે અને આ બાબતમાં ફૂડ અધિકારીઓએ કોઈ પણ કાર્યવાહી કરી છે કે નહીં તે કોઈને જાણકારી નથી.

જ્યારે રોની શનિવારે રાત્રે પત્ની ના મોબાઈલ માંથી ઝોમેટો માંથી પ્રહલાદ નગરમાં આવેલ મારુતિ નંદન રેસ્ટોરન્ટ માંથી ભીંડી મસાલા નું શાક પર કર્યું હતું અને જ્યારે અમે આ શાક લઈને જમવા બેઠા ત્યારે તેમાંથી પીધેલી ભીલડી બહાર નીકળી હતી અને આ રેસ્ટોરન્ટ દ્વારા આપવામાં આવેલ આંખમાંથી નીકળતા ફરિયાદ કરવા માટે તે રેસ્ટોરન્ટમાં ફોન કરીને જાણ કરી હતી.

જ્યારે તેમને રેસ્ટોરન્ટમાં ફરિયાદ કરી હતી ત્યારે રેસ્ટોરન્ટ તરફથી તેમને કહેવામાં આવ્યું કે સોરી અમારા થી આ ભૂલ થઇ ગઈ છે અમારો કોઈ જટા બીડી પીતો નથી પરંતુ તમારા શાકમાં બીડી કઈ રીતે આવી અને આ મુદ્દા પર તમે એક્શન લો અને શું કાર્યવાહી કરી તે મને જણાવો ત્યારે હોટલમાંથી તેમને એવો જવાબ આપ્યો કે હું તમને બીજો ઓર્ડર મોકલી આપું છું અને આ મુદ્દે મેં ઝોમેટો અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટ્વિટ કરીને ફરિયાદ કરી છે. અને મને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટોકન નંબર પણ આપવામાં આવ્યો છે હવે કોર્પોરેશન તરફથી શું કાર્યવાહી થાય છે તે જોવાની વાત રહી.

અમદાવાદમાં ત્રણ જ મહિનામાં આ ફૂડ પાર્સલ માં જીવ જંતુ નીકળ્યાના બનાવો બનાવ એક : ઢોસા માંથી વંદો નીકળ્યો માર્ચ મહિનામાં અમદાવાદમાં આવેલા લાલ દરવાજા વિસ્તારમાં આવેલી ઉડીપી રેસ્ટોરન્ટ માં એક યુવક પ્રિન્ટ ઢોસા ખાવા માટે ગયો હતો અને આ લીંક ઢોસાની સાથે નારિયેળની ચટણી અને સંભાર પણ આપ્યો હતો યુવા કે થોડો ઢોસો ખાધો અને નાળિયેરની ચટણી માં જ્યારે તેનું ધ્યાન ગયું ત્યારે કાળા કલરની વસ્તુ તેને દેખાઈ ત્યારબાદ જ્યારે તેને બહાર કાઢીને જોયુ ત્યારે તેમાં નાનો મળેલો વાંધો હતો અને આ બાબતે હોટલના માલિક અને સ્ટાફને તેમને ફરિયાદ કરી હતી ત્યારે માલિકે આ બાબતને સામાન્ય ગણીને ચટણી બદલી દેવાની વાત કરી હતી આમ તો યુવક હોટલમાં અધૂરો મૂકીને ત્યાંથી નીકળી ગયો હતો. અને તે યુવકે હોટલની રૂપિયા 10 હજારનો દંડ કરીને સાફ રાખજો એવું કહી દેવામાં આવ્યું હતું.

બનાવ 2 દાળ બાટી માંથી નીકળી ઈયળ ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલ હંગામા દાલબાટી નામની રેસ્ટોરન્ટમાં જમવા માં નીકળી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ફાયદો થયો હતો અને આ વાયરલ વીડિયોમાં જ્યારે યુવક જમવા બેઠો ત્યારે તેની થાળી માંથી નીકળતા તે ખૂબ જ રોષે ભરાયો હતો અને તેમને માલિક ને ગાળો પણ આપી હતી. જ્યારે તે યુવક પોતાના બાળકને સાંભળી રહ્યો હતો ત્યારે તેની અચાનક જ એક દિયર ઉપર નજર પડે છે અને તે માલિક સાથે બોલાચાલી કરીને ઝઘડો કરે છે. હવે આ બાબતમાં કોર્પોરેશનના વિભાગના વ્યક્તિઓએ શું કાર્યવાહી કરી અને કયા પગલાં ભરાયા તેની કોઇ જ માહિતી આપવામાં આવી ન હતી.

બનાવ 3: પનીર ભુરજી માં નીકળ્યો ઉંદર જાન્યુઆરી મહિનામાં અમદાવાદના દિલ્હી દરવાજા માં આવેલ સબ્જીમંડી ની ગલી માં આવેલી ના રેસ્ટોરન્ટમાંથી એક પરિવાર પનીર ભુરજી નું શાક લાવ્યા હતા અને આ પરિવારના સભ્યો જ્યારે રાત્રે નવ વાગ્યા જેવો જમવા બેઠા ત્યારે તેમને આશા ખાધું હતું અને તે દરમિયાન જ પનીર ભુરજી ની સાથમાં કંઈક તેમને દેખાયું હતું અને તેમને બધું બહાર કાઢીને જોયુ ત્યારે તેમાં તેમને મરેલો ઉંદર દેખાયો હતો અને આ જોઈને માતા અને પુત્ર ખૂબ જ ગભરાઈ ગયા હતા. અને આ બધું થયા બાદ માતા અને પુત્ર અને ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું અને તે દરેક વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં લઇ જઇને સારવાર આપવામાં આવી હતી.

અમદાવાદમાં પાંચ હજારથી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ આવેલી છે પરંતુ ફુડ વિભાગના અધિકારી અને હોટલના માલિકો ભેગા મળીને ભ્રષ્ટાચાર કરવામાં લાગેલા છે તેથી તે બધાની જ મિલીભગતના કારણે ત્યાં કોઈ પણ પ્રકારનો ચેકિંગ કરવામાં આવતું નથી અને તેથી જ હોટેલ તથા રેસ્ટોરન્ટ જ નહીં પરંતુ નાની અને મોટી દુકાનો તથા શેરીઓમાં પણ આ જ વ્યવહાર થતો જોવા મળે છે. તેઓને નાની રકમ મળી જાય તો ફૂડ ઇન્સ્પેક્ટરો ત્યાં ચેકિંગ કરવા પણ જતા નથી આમ શું આગામી દિવસોમાં આ મુદ્દા ઉપર મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા કે ભાજપના સત્તાધીશો આ બાબતો પર ધ્યાન આપશે કે નહીં તે બાબતે હજુ ચર્ચા શરૂ છે.

Leave a Reply

Your email address will not be published.