યુવકે એવું જોરદાર ઇનોવેશન કરી નાખ્યું કે પેટ્રોલવાળી ગાડીમાં એક કીટ ફીટ કરવાથી 15 પૈસે 1 km ગાડી ચાલશે, એક વર્ષ સુધી તો યુવકે આની ઉપર ટ્રાયલ કર્યું… હવે પેટ્રોલ નો ખર્ચ 90 ટકા ઘટશે…

વધતી જતી મોંઘવારીના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ દિવસે અને દિવસે આસમાને પહોંચ્યા છે અને આના કારણે મધ્યમ વર્ગથી લઈને ગરીબો વર્ગ પણ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયો છે અને લોકોના બજેટ પણ ખોરવાઈ ગયા છે હાલના દિવસોમાં અત્યારે ઇલેક્ટ્રોનિક વ્હીકલની માંગમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને ત્યારે અમદાવાદમાં એક યુવકે એક જોરદાર ઇનોવેશન કર્યું છે.

જેમ પેટ્રોલના ટુ વ્હીલ પર લગાવવાથી પેટ્રોલના ખર્ચ ૯૦ ટકા ઘટી જશે વ્યક્તિએ એક એવી જોરદાર કીટ તૈયાર કરી છે કે જો આ સક્સેસફુલ થઈ ગઈ તો પેટ્રોલના ખર્ચમાં 90% નો ઘટાડો થઈ શકે અને આ મધ્યમ અને ગરીબ વર્ગ માટે એક જાદુ સમાન કહેવાય. વ્યક્તિ એમ જણાવ્યું તેમ આ કિડની વિશેષતા એ છે કે એક વખત ટુ વ્હીલ માં આ કીટનેમ ફીટ કરી બાદમાં એક વખત ચાર્જ કરીને તમારું વાહન 15 પૈસા પર km ચાલી શકે.

વ્યક્તિનો આ કમાલનું ઇનોવેશન જોઈને અત્યારે લોકો વ્યક્તિના ખૂબ જ વખાણ કરી રહ્યા છે, જાણવા મળતી માહિતી મુજબ ગુજરાત યુનિવર્સિટીના સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન કરવા માગતા યુવાનો ને પ્રોત્સાહન આપે છે અને તેના અંદર વિપુલ પટેલ નામના એક યુવકે GUSEC માં અરજી કરી હતી અને આરજી માં અપૂર્વ મળતા સરકારે ફંડ પણ તેને આપ્યું હતું અને યુનિવર્સિટીમાં મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટ અને રાઇટ્સ સહિત બધી જ મદદ પણ મળી હતી.

શરૂઆતમાં તો ચાર લાખ રૂપિયાની યુવકને ગ્રાન્ટ મળી હતી વિપુલભાઈ પોતે જનરેટર અને વાહનોની મોટર બનાવવાનું કામ કરે છે અને પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચતા તેમને આ એક અનોખો જ વિચાર આવ્યો કેમ પેટ્રોલ થી ચાલતા વાહનોને ઈલેક્ટ્રીક વાહનોમાં કેવી રીતે ફેરવી શકાય તેના માટે વિપુલભાઈ એક અનોખી જ અને કમાલની કીટ તૈયાર કરી નાખી.

વિપુલભાઈ ને આ એક કીટ બનાવવામાં એક મહિના જેટલો સમય લાગ્યો અને બાદમાં એક વર્ષે સુધી વાહનમાં કીટ લગાવીને આની ઉપર ટ્રાયલ અને રિસર્ચ કર્યું અને આ પ્રયોગ ખૂબ જ સફળ થયો તમને જણાવી દઈએ તો ઇલેક્ટ્રોનિક વાહનોમાં જે કીટ આવતી હતી તે બહારના દેશો કે ચાઇના માંથી આવતી હતી પરંતુ હવે ભારતમાં કીટ ની બેટરી તથા કોટર વિપુલ પટેલે બનાવી નાખી.

વિપુલ પટેલે આ કીટ માટે તેમણે ipr માં પેટર્ન પણ કરાવી નાખી છે, પેટન્ટ અનુસાર કીટ નો ઉપયોગ વાહનો તથા મોટર જનરેટર એમ બે પ્રકાર થઈ શકે આ કીટ નું વજન 10 કિલો જેટલું છે એક વખત ચાર્જ કરીને વાહનમાં લગાડવામાં આવે તો વાહન 15 પૈસે 1 km ચાલી શકે. અને આ બેટરીને ચાર્જ હતા બે કલાક જેટલો સમય લાગે અને આ બેટરી 80 km સુધી વાહન ને ચલાવી શકે અને ફાયદાની વાત તો એ છે કે છ બેટરી નું ચાર્જ પૂરું થઈ જાય ત્યારે વાહન પેટ્રોલ માં પણ ચાલી શકે છે ખૂબ જ સારી એવી વાત કહેવાય.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.