તહેવારોની સીઝન આવતા પહેલા જ મોંઘવારીનો મોટો જટકો, અમુલે પોતાની આ પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો…
સતત વધતી જતી મોંઘવારી વચ્ચે હવે અમૂલે પણ પોતાની પ્રોડક્સના ભાવ વધારો કરવાનો જાહેર કરે છે જેમાં અમુલે છાશ દહીં અને લસ્સીના ભાવમાં વધારો ઝીંક્યો છે. તમને જણાવી દઈએ તો અમૂલ દહીં જે 400 ગ્રામ નો પાઉચ પર પહેલા અમુલ ૪૦ રૂપિયા લેતું હતું હવે તેની બદલે તેમાં બે રૂપિયાનો વધારો કરીને 42 રૂપિયા કરવામાં આવ્યા છે જ્યારે એક કિલો ના પાઉચ ઉપર ચાર રૂપિયા નો વધારો કર્યો છે.
જ્યારે દહીંના 200ગ્રામ ના પાઉચ પર અમુલ્ય એક રૂપિયાનો વધારો કર્યો છે, 400 ગ્રામ દહીંના પાઉચ પર બે રૂપિયાનો વધારો આ સાથે અમૂલ્ય ફક્ત દહીં ઉપર જ નહીં પરંતુ છાશ અને લસ્સી ઉપર પણ ભાવ વધારો કર્યો છે છાશ ના પાઉચમાં પણ ભાવ વધારો જોવા મળ્યો છે 500 ml જે છાશ બજારમાં મળે છે તે છાશના ભાવમાં એક રૂપિયાનો વધારો કર્યો છે અને હાલ અત્યારે એક લીટર છાશના ભાવમાં કોઈ ભાવ વધારો જોવા મળ્યો નથી પરંતુ….
અમુલની દહીં બટર મિલ્ક લસ્સી ની પ્રોડક્શનના ભાવ વધારા અને તેને લિસ્ટ ઉપર નજર કરીએ તો દહીંના 85 ગ્રામ કપ પ્લેન ના ભાવ ₹10 છે અને તેમાં મુલક કોઈ વધારો કર્યો નથી જ્યારે દહીંને 400 ગ્રામ પાઉચ પર બે રૂપિયામાં વધારો કરીને 32 રૂપિયા ભાવ કર્યો છે એક કિલો પાઉચ દહીના ભાવ હાલ અત્યારે 69 રૂપિયા કર્યા છે, 200 ગ્રામના કપ પર અમૂલ્ય એક રૂપિયાનો વધારો કરીને 21 રૂપિયા કર્યા છે.
400 ગ્રામ કપ દહીંના ભાવ ₹40 થી વધારીને 42 રૂપિયા જાહેર કર્યા છે બટર મિલ્કની વાત કરીએ તો અમૂલ્ય 500 ml પાઉચ પર પંદર રૂપિયા ભાવ હતો જેનો વધારીને 16 રૂપિયા કરવામાં આવ્યો છે લસ્સીની વાત કરીએ તો 170 ml પાઉચનું 10 રૂપિયા ના ભાવ વધારીને 11 રૂપિયા જાહેર કર્યા છે 200 ml કપ લસ્સીના ભાવ હાલ અત્યારે તેમાં કોઈ વધારો કર્યો નથી જેનો ભાવ ₹15 છે.