અંબાલાલભાઈ પટેલે કરી નાખી મોટી આગાહી જાહેર નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો ખાસ વાંચે આ માહિતી નહિતર… Gujarat Trend Team, August 5, 2022 રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ અને હવામાન વિભાગના નિષ્ણાંત દેવા અંબાલાલ પટેલે મોટી આગાહી જાહેર કરી છે જેમાં હવામાન વિભાગ તરફથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે જ્યારે અંબાલાલ પટેલ ની આગાહી મુજબ… 6 ઓગસ્ટ થી 10 ઓગસ્ટની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે અંબાલાલભાઈ પટેલના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા છે અને હળવા કે સામાન્ય વરસાદ નહીં પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી અંબાલાલભાઈ પટેલે જાહેર કરી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અંબાલાલ પટેલે આગાહી જાહેર કરતા જણાવ્યું કે 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. 6 ઓગસ્ટ થી લઈને 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તાર જેવા કે સુરત તાપી વલસાડ ડાંગ જવાબ વિસ્તારમાં ભારતે હતી ભારે વરસાદ થવાની શક્યતા છે. તમને જણાવી દઈએ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 80 તાલુકા થી વધારે વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢ વિસ્તારમાં પડ્યો હતો જૂનાગઢમાં એક જ કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો આ સાથે અમરેલીમાં પણ બે ઇંચ વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ધનસુરા અને બગસરામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો આ સાથે જૂનાગઢના પાણીના ક્ષેત્ર દહેગામ વલસાડ ઉત્સવમાં બે ઇંચ થી લઈને પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદે માહોલ જામ્યો છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ ગઈકાલે રાત્રેથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી હતી. ગઈકાલે રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો સુરતમાં રાતના 12:00 વાગે આસપાસ વીજળીના કડાકા થઈ રહ્યા હતા અને સાથે સાથે ધીમીધારે વરસાદ પણ ચાલુ હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી આગામી ત્રણ દિવસ આગાહી રહેવાની છે. સમાચાર