બંગાળની ખાડીમાં બની રહ્યું છે લો પ્રેસર, ગુજરાતીઓ થઇ જાવ સાવધાન!! આ તારીખથી વરસાદ ધબડાસટી બોલાવશે

ગુજરાતમાં હાલ મેઘરાજા ખૂબ જ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે આ દરમિયાન હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલભાઈ પટેલે આગામી દિવસો માટે ભારે અતિભારે આગાહી જાહેર કરી છે… તમે જણાવી દીધો તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ વરસ્યો છે જો આ સમગ્ર માહિતીની સૌ વિસ્તૃત વાત કરીએ તો…

હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ રાજ્યમાં આગાહી કરતા જણાવ્યું કે હાલમાં ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં હજી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે પશ્ચિમ બંગાળમાં ખૂબ સાગરમાં વિશિષ્ટ અને કારણે ગુજરાતમાં આની સીધી અસર જોવા મળશે અને તેને કારણે રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે.

અરબ સાગરમાં વિશિષ્ટ સ્થિતિ નું કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારતીય ભારે વરસાદ પડશે નવસારી વલસાડ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જવા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકાય છે હવામાન વિભાગના નિષ્ણાતો એ જણાવ્યું કે 10 જુલાઈ થી લઈને 15 જુલાઈ સુધી આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.

અતિ ભારે વરસાદને કારણે નદીઓ અત્યારે ગાંડીતુર બની છે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા સિદ્ધપુર વિસનગર પાટણ જવા વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસ્યો છે જ્યારે સુરેન્દ્રનગર વઢવાણ વગેરે વિસ્તારમાં સારો એવો વરસાદ પડશે. આ ગામે દિવસોમાં ભારે વરસાદ આવી રહ્યો છે ત્યારે જે વિસ્તારોમાં વાવણી લાયક સારો વરસાદ નથી પડ્યો ત્યાં વાવણી લાયક સારો એવો વરસાદ પડી શકે તેવી સંભાવના છે.

હવામાન ખાતાની આગાહી જાહેર કરતા જણાવ્યું કે જામનગર જુનાગઢ દેવભૂમિ દ્વારકા સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારોમાં ભારે વરસાદ ની સંભાવના છે 10 તારીખના રોજ વરસાદ રહેશે પરંતુ 11 જુલાઈ અને 12 જુલાઈના રોજ આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 જુલાઈના રોજ અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેસર બનવાની સંભાવના છે અને તેના કારણે ગુજરાતમાં તેની સીધી અસર પડશે અને તેને કારણે રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ પડે તેવી હવામાન વિભાગ એ સંભાવના વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published.