રાજ્યમાં ભારે વરસાદને લઈને અંબાલાલભાઈ પટેલે કરી નાખી મોટી આગાહી… અંબાલાલ પટેલે ભુક્કા કાઢી નાખે એવી મોટી આગાહી જાહેર કરી…

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે અને વાતાવરણમાં બફારા અને ગરમીનું પ્રમાણ વધુ છે ત્યારે ગઈકાલે રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત વરસાદની આગાહી જાહેર કરી છે હવે…

જાણવા મળતી માહિતી મુજબ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હાઉ મની વિભાગ એમ પહેલી ઓગસ્ટ આગામી પાંચ દિવસ વરસાદને લઈને આગાહી જાહેર કરી છે.

હાઉ મેની વિભાગના અધિકારી એવા મનોરમાં મોહનતી એ આગામી પાંચ દિવસો માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં વરસાદ થી લઈને સારો એવો વરસાદ નોંધાશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના નિષ્ણાંત દેવા અંબાલાલભાઈ પટેલ વરસાદના ત્રીજા લાવોને લઈને મોટી આગાહી જાહેર કરી નાખી છે જેમાં ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા જણાવી છે. તમને જણાવી દઈએ તો સમગ્ર રાજ્યમાં સરેરાશ 70% જેટલો વરસાદ વરસ ચુક્યો છે ત્યારે હજી તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો આખો બાકી છે તો જોવાનું એવું કેમ રાજ્યમાં કેટલોક વરસાદ પડશે.

અંબાલાલભાઈ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે 4 ઓગસ્ટ થી લઈને 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહી શકે તેવી શક્યતા છે તમને જણાવી દીધી હોય તો રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં પડ્યો છે જેમાં 117 ટકા નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં ૮૨ ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.