હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જાહેર કરી મોટી આગાહી… આ તારીખે સૌરાષ્ટ્રમાં ભુકા કાઢશે વરસાદ…
વરસાદ લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી જાહેર કરી છે ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ રાજ્યના આગામી ત્રીજા રાઉન્ડના લઈને મોટી આગાહી જાહેર કરી દીધી છે આગામી 48 કલાક રાજ્ય રાણેક વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા અંબાલાલ પટેલ જાહેર કરી છે.
જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના છેલ્લા તાલુકાઓમાં અત્યારના ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી જાહેર કરી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારને વાત કરે તો વલસાડ તાપી નવસારી સુરત જેવા વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગ સહિત અંબાલાલ પટેલ જાહેર કરી છે.
દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં નોંધાયો હતો ચાર ઇંચ વરસાદ વરસતા રસ્તામાં પાણીના ગડકાવ થઈ ગયા હતા.
અમારા ભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને પણ મોટી આગાહી જાહેર કરી છે 9 ઓગસ્ટ થી લઈને 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે જેમાં અમુક વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે તેવી શક્યતા છે અમદાવાદ વિશે વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે.