અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને જાહેર કરી મોટી આગાહી, રાજ્ય પર આવી રહ્યું છે મોટું ચક્રવાત, સાવધાન થઈ જજો આ વિસ્તારના લોકો, ગમે ત્યારે દરિયામાં આવી શકે છે…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અત્યારે ખૂબ જ મોટી આગાહી જાહેર કરી છે જેમાં આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશ પર મોટું સંકટ આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે, અંબાલાલ પટેલ એમ વાવાઝોડું આવવાનું અનુમાન વ્યક્ત કર્યું છે જે આવા વધુ બંગાળની ખાડીમાં સિસ્ટમ બની શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી શકે છે અને સાથે સાથે ગુજરાતના અલગ અલગ જિલ્લા તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળી શકે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આની અસર જોવા મળી શકે છે.

અંબાલાલ પટેલ 6 સપ્ટેમ્બર થી લઈને 8 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે અને ત્યારે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા થી લઈને સારો એવો વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે 12 સપ્ટેમ્બર થી લઈને 17 સપ્ટેમ્બર દરમિયાન સક્રિય બનશે અને આ ચક્રવાત ધીમે ધીમે નાના ચક્રવાત રૂપે બનશે અને 27 સપ્ટેમ્બર થી લઈને ઓક્ટોબર મહિનાના દિવસોમાં આની અસર જોવા મળી શકે છે.

અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે અને આવા વાવાઝોડું ગમે ત્યારે પોતાનું રોન્દ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે વાવાઝોડું એક સાથે ત્રીપલ અટેક સાથે જોવા મળશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.