આવી તો કેવી અંધશ્રદ્ધા, પિતાએ દીકરીનો જીવ લીધો, દીકરીની પહેલા બલી ચઢાવી અને બાદમાં તંત્ર મંત્રથી તેને જીવતી કરવાનો પ્રયાસ કર્યો જો કે તેમાં નિષ્ફળ જતા મધ્યરાત્રીએ અંતિમ સંસ્કાર કરીને…

ગીર સોમનાથમાં એક ચકચાર ઘટના સામે આવી છે જ્યાં અંધશ્રદ્ધામાં અને અંધશ્રદ્ધામાં પિતાએ પોતાની જ બાળકીનો જીવ લઈ લીધો નરા તમે ફક્ત જીવ જ ન લીધો પરંતુ બાદમાં તેને તંત્ર મંત્ર વિદ્યાર્થી જીવિત કરવાનો પ્રયાસ પણ કરી રહ્યો હતો જે મિસફોલ જતા નવરાત્રી સમયગાળા દરમિયાન રાતના સમયે તેના અંતિમ સંસ્કાર પર કરી દીધા હોવાની ઘટના અત્યારે સમગ્ર પંથકમાં ચકચાર બની છે.

માધમીદારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસ અધિકારીઓને કરી જ્યાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક ધોરણે થકના સ્થળે પહોંચી ગયા હતા જ્યાં અધિકારીઓને જાણકારી મળી હતી કે પિતાએ જ પોતાની 14 વર્ષની માસુમ બાળકીને બલિ ચઢાવીને હત્યા કરી છે અને બાદમાં મૃતક બાળકીને તંત્ર મંત્ર વિદ્યા દ્વારા તેને જીવિત કરવાનો પ્રયાસ પણ કરી રહ્યો હતો જો કે તેમાં સફળ થયો નહીં અને બાદમાં તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

પોલીસને માહિતી મળ્યા અનુસાર વાડી વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ અકબરી જે પહેલા સુરત રહેતા હતા અને છેલ્લા છ મહિનાથી તે પોતાના પોતાને પાછા રહેવા માટે આવી રહ્યા હતા તેને એક દીકરી પણ છે અને તે નવમા ધોરણમાં અભ્યાસ કરે છે પિતાએ આઠમા નોરતે પોતાની દીકરીને અંધશ્રદ્ધામાં હત્યા કરી નાખી અને તેની બલિજ ચડાવી દીધી હતી તેવી આશા જતાવાઇ રહી છે.

આ મામલામાં અત્યારે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને પોલીસનો દાખલો અલગ અલગ પાસાઓ થી જોઈ રહ્યા છે આ સમગ્ર ઘટનાની જાણકારી પોલીસ અધિકારીને મળતા તાત્કાલિક ધોરણે ભાવેશભાઈ અકબરીની વાડીએ તપાસ કરી જ્યાં શેરડીની વાળમાંથી બે બાચકા અને એક રાખ ભરેલી કોથળી મળી આવી હતી બાજકાની અંદર કપડાં અને રાખ પણ જોવા મળ્યા હતા.

પણ હજુ સુધી શંકાસ્પદ વસ્તુઓ સિવાય પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી ત્યારે અધિકારીઓ આખી વાડીની ઝીણવટ પૂર્વક તપાસ કરી રહ્યા છે, આઠમના નોરતાના દિવસે પિતાએ જ પોતાની દીકરીની ચઢાવી અને મૃત બેને ચાર દિવસ સુધી એક ગોદડામાં વીંટાળીને રાખવામાં આવ્યું હોવાનું અત્યારે ચર્ચા થઈ રહી છે અને બાદમાં તેનો અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ તો બાળકી અત્યારે હાલમાં ગુમ છે અને ત્યારે લઈને પોલીસ અધિકારીઓ બાળકીના માતા પિતાની પૂછપરછ પણ કરી રહી છે.

દોસ્તો એક વાત તમને જણાવી દઈએ તો આ બાળકી છેલ્લા કેટલાક સમયથી ગુમ થઈ ગઈ છે તેની જાણકારી કે કોઈ વાતની ફરિયાદ માતા પિતાએ હજુ સુધીમાં પોલીસ સ્ટેશનમાં કરી ન હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેમને બહારથી આ વાતની જાણકારી મળી હતી કે દીકરી ની આવી રીતે હત્યા કરવામાં આવી છે જેના કારણે બે દિવસથી પોલીસની ટીમ તાલાલા માં તપાસ કરી રહી છે અને બાળકીની બળી ચઢાવવામાં આવી છે તેવી પ્રાથમિક વિગત મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *