બોલિવૂડ

અંકિતા દવેના આ ફોટા જોઇને તમે પણ કહેશો એકદમ રૂપ સુંદરી

ઝિડ વેબ સિરીઝની આ અભિનેત્રી, અંકિતા દવેની 15ફોટાઓ – આ ભારતીય મોડેલ અભિનેત્રી છે. તેમનો લૂક બધાને કરી દે તેવો છે.તેમના આ ફોટા જોઇ તમને લાગશે કે આ ભારતની ખુબ જ મહાન એક્ટર સની લિયોન ને પણ પાછળ છોડી દે છે. જી હા તે ખુબ જ છે અને તે  ફોટા જ મોટાં ભાગે શેર કરતી હોય છે.

અંકિતા દવે એક ભારતીય મોડલ અને અભિનેત્રી છે જે તેના લુક માટે જાણીતી છે. આ અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયન ફોલોઅર્સનાં જોરદાર આંકડા પાસે છે. ઇન્ટરનેટ પર તેનો એક વીડિયો વાયરલ થતાં અભિનેત્રીએ ખુબ જવાહવાહ મેળવી છે. જે ખુબ જ મોટી વાત છે. કોઇ પણ અભિનેત્રી માટે…જે તમે બધાં જાણો જ છો…

અંકિતા દવે કેટલીક વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. તે હાલમાં ની વેબ સીરીઝ નામની તેની નવીનતમ ભૂમિકા સાથે બઝ બનાવી રહી છે. તે ઉલ્લુ એપ્લિકેશનની લોકપ્રિય વેબ સિરીઝ સિંગારદાનમાં કદંબની તરીકે પણ જોવા મળી હતી. આ ભારતીય અભિનેત્રી વિવિધ માં પોતાની પૂરતી ક્લીવેજ અને બોડીને દેખાડવા માટે ખુબ જ જાણીતી છે,

નામની એક વેબસાઈટ દ્વારા 24 નવેમ્બર-2019થી 30 નવેમ્બર-2019 સુધી ઓનલાઈન ‘મિસ્સ ઈન્સ્ટા નવેમ્બર-2019’ નામની વોટિંગ સ્પર્ધા હતી. જેમાં પુરા ભારતની 1000 જેટલી મોડેલ અને એટ્રેસએ રજીસ્ટ્રેશન થયું હતું. ને તેમાં ફાઈનલમાં 500 મોડેલઅને એટ્રેસ વચ્ચે મુકાબલો થયો હતો. આ મુકાબલામાં રાજકોટની ખુબજ જાણીતી ટીકટોક ઈન્સ્ટાગ્રામ કવીન એટ્રેસ અંકિતા દવેએ પણ ભાગ લીધો હતો.

એ 7 દિવસમાં 2.5 લાખથી પણ વધુ લોકોએ આ વેબસાઈટમાં વોટિંગ કરેલું હતું જેમાં 500 મોડેલ અને એટ્રેસના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી એમના બેસ્ટ 20 ફોટોગ્રાફસ રેન્ડમ લઈને પોજેટિવ અને નેગેટિવ વોટિંગ હતં. અંકિતા જેમાં ખુબજ વધુ પોઈન્ટથી જીત હાશીલ કરી હતી. જે ખુબ જ મોટી વાત છે. અને ખુબ જ સારી બાબત પણ છે. તે તેની એક્ટિંગ થી પહેલા ટિક ટોક ને નચાવતી હતી. ટિક ટોક બેન થયાં પછી તે હવે સોશિયલ મીડિયા માં પોતાની અલગ અલગ માધ્યમો દ્વારા પોતાના ચાહકો વધારી રહી છે.

અંકિતા દવેનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો. તે પોતાની માતા સોનલ દવે સાથે ખૂબ જ ક્લોઝ છે. આ અભિનેત્રી મોડલનો જન્મ ગુજરાતના રાજકોટ શહેરમાં થયો છે અને તેણે માત્ર ગુજરાતમાં નહીં પણ બોલીવુડમાં પણ ઘણાં અભિનેતાઓ સાથે કામ કર્યું છે અટલું જ નહીં સોશિયલ મીડિયા પર આ અભિનેત્રીના લાખો ફોલોવર્સ છે અને તે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અકાઉન્ટથી ખૂબ જ લોકપ્રિય બની છે. આ અભિનેત્રીને એક નાનો ભાઈ પણ છે. આ અભિનેત્રીનો અવતાર ખૂબ જ લોકપ્રિય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *