અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી જાહેર, આ તારીખે તો ઘરની બહાર કામ વગર નીકળતા જ નહિ નહીતર…

હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલભાઈ પટેલ આગામી દિવસો માટે વરસાદની ભારે આગાહી જાહેર કરી ગુજરાતમાં તમને જણાવી દઈએ તો દરિયામાંથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે હાલ અત્યારે ત્રણ નંબરનું સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે અને આ સાથે દરિયા કિનારામાં ભારે પવન પણ ફૂંકાવાની ભારે શક્યતા છે.

દરિયામાં ઊંચા મોજા પણ ઉછડી શકે છે દરિયો તોફાની બની શકે અને દરિયામાં જોરદાર કરંટ પણ જોવા મળે શકે છે અનુસાર પોરબંદર નવસારી દીવ અને ગેલ સોમનાથનો દરિયો તોફાની બન્યો છે ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને સાવચેત રહેવાનું સલાહ પણ આપવામાં આવી છે અને ત્યારે દરિયામાં કરંટ હોવાથી દરિયાકાંઠા વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા પણ અત્યારે હાલ સર્જાય છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં અત્યારે હોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને તેના કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ પણ રહેલી છે જેમાં અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા ડાંગ વલસાડ નવસારી દમણ તાપી સુરત પોરબંદર દ્વારકા અને જુનાગઢ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે ગાંધીનગર અને અમદાવાદમાં હાલ અત્યારે છૂટો છૂટો વરસાદ થવાની શક્યતા રહેલી છે.

હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલભાઈ પટેલે વરસાદને લઈને આગાહી જાહેર કરી છે રાજ્યમાં 17 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે પરંતુ મેઘરાજાની તમે કદાચ એન્ટ્રી બીજી વખત 22 જુલાઈ થી થઈ શકાય છે 22 જુલાઈ થી 30 જુલાઈ સુધી મેઘરાજા બીજી વખત ગુજરાતમાં વરસાદ તૈયાર છે. આગળ અંબાલાલભાઈ પટેલે જણાવ્યું કે 24 થી લઈને 26 જુલાઈ સુધી દરિયાકાંઠા વિસ્તારો માટે ખૂબ ભારે સાબિત થઈ શકે છે દરિયામાં કડાકા ભડાકા વીજળી સાથે પવન પણ જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published.